Divya Bhaskar

Home » National News » Utility » સલમાનની બ્રાન્ડનો શરૂ થયો સેલ, અડધા ભાવમાં ખરીદો પ્રોડકટ । Salman khan brands being human starts sell

સલમાનની બ્રાન્ડનો શરૂ થયો સેલ, અડધા ભાવમાં ખરીદો પ્રોડકટ

Divyabhaskar.com | Updated - Apr 07, 2018, 11:33 AM

સલમાનની બ્રાન્ડ બીઈંગ હ્યુમન દ્વારા ચલાવવામાં આવી રહેલો સેલ તમને ખરીદીની તક આપી રહ્યો છે

  • સલમાનની બ્રાન્ડનો શરૂ થયો સેલ, અડધા ભાવમાં ખરીદો પ્રોડકટ । Salman khan brands being human starts sell
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    નવી દિલ્હીઃ બીઈંગ હ્યુમન બ્રાન્ડ દ્વારા સલમાન તેની ખામીઓને ખત્મ કરવાની કોશિશમાં હતા, જોકે તાજેતરમાં થયેલી સજાએ તેમની કોશિશોને મુશ્કેલીમાં મૂકી દીધી છે. કાળિયારના શિકારના મામલામાં લગભગ 20 વર્ષ બાદ બોલિવુડ સ્ટાર સલમાન ખાનને સજા મળી છે. આ સજા સલમાન માટે ઘણાં પડકારો લઈને આવી છે.

    જોકે આ બધાની વચ્ચે સલમાનની બ્રાન્ડ બીઈંગ હ્યુમન દ્વારા ચલાવવામાં આવી રહેલો સેલ તમને ખરીદીની તક આપી રહ્યો છે. Myntra.com પર શરૂ બીઈંગ હ્યુમનના આ સેલમાં દરેક પ્રોડકટ પર લગભગ 50 ટકાની છુટ મળી રહી છે.

    આગળની સ્લાઈડમાં વાંચો, કઈ પ્રોડકટ પર મળી રહ્યું કેટલું ડિસ્કાઉન્ટ...

  • સલમાનની બ્રાન્ડનો શરૂ થયો સેલ, અડધા ભાવમાં ખરીદો પ્રોડકટ । Salman khan brands being human starts sell
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    PrevNext
    Stretchable Jeans
     
     
    Being Human Clothing Blue Slim Fit Stretchable Jeans

    કયાં: Myntra.com

     

    શું છે ડીલ

     

    એમઆરપીઃ 2,799 રૂપિયા
    ડીલ પ્રાઈસઃ 1,399 રૂપિયા
    ડિસ્કાઉન્ટ: 50 ટકા

     

    આગળની સ્લાઈડમાં વાંચો, બીજા પણ છે ઓપ્શન

  • સલમાનની બ્રાન્ડનો શરૂ થયો સેલ, અડધા ભાવમાં ખરીદો પ્રોડકટ । Salman khan brands being human starts sell
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    Casual Shirt
     
    Being Human Clothing Men Black Slim Fit Solid Casual Shirt

    કયાં: Myntra.com

     

    શું છે ડીલ

     

    એમઆરપીઃ 1,999 રૂપિયા
    ડીલ પ્રાઈસઃ 999 રૂપિયા
    ડિસ્કાઉન્ટઃ 50 ટકા

     

    આગળ વાંચો, બીજા પણ છે ઓપ્શન

  • સલમાનની બ્રાન્ડનો શરૂ થયો સેલ, અડધા ભાવમાં ખરીદો પ્રોડકટ । Salman khan brands being human starts sell
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    T-Shirt

     

    Being Human Men Blue Printed Round Neck T-shirt

    કયા: Myntra.com

     

    શું છે ડીલ

     

    એમઆરપીઃ 1,499 રૂપિયા
    ડીલ પ્રાઈસઃ 749 રૂપિયા
    ડિસ્કાઉન્ટઃ 50 ટકા

     

    આગળ વાંચો, જીન્સમાં ઓપ્શન જ ઓપ્શન

  • સલમાનની બ્રાન્ડનો શરૂ થયો સેલ, અડધા ભાવમાં ખરીદો પ્રોડકટ । Salman khan brands being human starts sell
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    Skinny Fit Jeans
     
    Being Human Clothing Blue Skinny Fit Jeans 

    કયાઃ Myntra.com 

     

    શું છે ડીલ

     

     

    એમઆરપીઃ 2,599 રૂપિયા
    ડીલ પ્રાઈસઃ 1,299 રૂપિયા
    ડિસ્કાઉન્ટઃ 50 ટકા


    આગળ વાંચો, બીજા પણ છે ઓપ્શન

  • સલમાનની બ્રાન્ડનો શરૂ થયો સેલ, અડધા ભાવમાં ખરીદો પ્રોડકટ । Salman khan brands being human starts sell

    Fit Casual Shirt 
     
    Being Human Clothing Men Blue Checked Slim Fit Casual Shirt 

     

    કયાં: Myntra.com
     

    શું છે ડીલ

     

    એમઆરપીઃ 2,199 રૂપિયા
    ડીલ પ્રાઈસઃ 1,099 રૂપિયા
    ડિસ્કાઉન્ટઃ 50 ટકા

    વધુ પસંદગી માટે આ લીન્ક પર જાવ

    https://www.myntra.com/shirts/being-human/being-human-black-casual-shirt/1617139/buy

     

    https://www.myntra.com/shirts/being-human/being-human-clothing-men-white-slim-fit-printed-casual-shirt/1820987/buy

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending