ગુજરાત ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશનમાં નોકરીની તક, મળશે 56,600 સુધીનો પગાર

divyabhaskar.com

Jun 06, 2018, 01:20 PM IST
Recruitment in GSECL for 166 vacancies in various posts

એજ્યુકેશન ડેસ્કઃ ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિ. દ્વારા 166 જેટલી ભરતીઓ બહાર પાડી છે. આ ભરતીઓ એકાઉન્ટ ઓફિસર, ડેપ્યુટી સુપરીટેન્ડેન્ટ અને અન્ય પોસ્ટ પર કરવામાં આવશે. જે ઉમેદવાર અહીં દર્શાવેલી પોસ્ટ પર અરજી કરવા માગે છે તેમણે 18 જૂન 2018 પહેલા ઓનલાઇન અરજી કરવાની રહેશે. અહીં કઇ પોસ્ટ પર કેટલી ભરતી કરવામાં આવી રહી છે, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને પગાર ધોરણ કેટલું હશે તેમજ કેવી રીતે અરજી કરવી એ અંગે જણાવવામાં આવી છે.


વિભાગઃ ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ
જગ્યાઃ 166
વય મર્યાદાઃ જનરલ-ઓબીસી 30 વર્ષ સુધી, એસસી-એસટી 40 વર્ષ સુધીની વય મર્યાદા
અરજી ફીઃ જનરલ-ઓબીસી 500 રૂપિયા, એસસી-એસટી 250 રૂપિયા
અરજી કરવાની અંતિમ તારીખઃ 18 જૂન 2018
પસંદગી પ્રક્રિયાઃ ઓનલાઇન એક્ઝામ લેવાશે
અરજી કેવી રીતે કરશોઃ અરજી ઓનલાઇન કરવાની રહેશે આ માટે વિભાગની સંબંધિત વેબસાઇટ https://onegsecl.onlineregistrationform.org/GSECL/index.jsp પર જઇને જરૂરી માહિતી વાંચી અરજી કરી શકો છો.

કઇ પોસ્ટ માટે કેટલી જગ્યા પર કરવામાં આવશે ભરતી અને કેટલો હશે પગાર

પોસ્ટઃ એકાઉન્ટ ઓફિસર
જગ્યાઃ
15
શૈક્ષણિક લાયકાતઃ સીએ અથવા આઇસીડબલ્યુએ પાસ કરેલું હોવું જરૂરી
પગાર ધોરણઃ 58,500થી 1,15,800 રૂપિયા સુધી

પોસ્ટઃ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ
જગ્યાઃ
19
શૈક્ષણિક લાયકાતઃ સીએ અથવા આઇસીડબલ્યુ પાસ કરેલુ હોવું જરૂરી, એમબીએ(ફાયનાન્સ), એમકોમ(એકાઉન્ટ-ફાયનાન્સ)
પગાર ધોરણઃ 35,700થી 82,100 રૂપિયા સુધી


પોસ્ટઃ વિદ્યુત સહાયક(ઇલેક્ટ્રિકલ)
જગ્યાઃ
50
શૈક્ષણિક લાયકાતઃ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા
પગાર ધોરણઃ 26,000થી 56,600 રૂપિયા સુધી(પ્રથમ વર્ષ 13,500, બીજા વર્ષે 15 હજાર, ત્રીજા વર્ષે 16,500 રૂપિયા)

પોસ્ટઃ ઇન્સ્ટ્રૂમેન્ટ મેકેનિક
જગ્યાઃ 30
શૈક્ષણિક લાયકાતઃ ઇન્સ્ટ્રૂમેન્ટલ અને કંટ્રોલમાં ડિપ્લોમા
પગાર ધોરણઃ 26,000થી 56,600 રૂપિયા સુધી

પોસ્ટઃ વિદ્યુત સહાયક(મેકેનિકલ)
જગ્યાઃ
50
શૈક્ષણિક લાયકાતઃ મેકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા
પગાર ધોરણઃ 26,000થી 56,600 રૂપિયા સુધી(પ્રથમ વર્ષ 13,500, બીજા વર્ષે 15 હજાર, ત્રીજા વર્ષે 16,500 રૂપિયા)

X
Recruitment in GSECL for 166 vacancies in various posts
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી