ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» Recruitment in anand agricultural university for various post

    આણંદ કૃષિ યુનિવર્સિટીમાં નોકરીની તક, મળશે 38 હજાર સુધીનો પગાર

    divyabhaskar.com | Last Modified - Jun 09, 2018, 11:02 PM IST

    અરજી ઓનલાઇન કરવાની રહેશે, અરજી કરવાની અંતિમ તારીખ 20 જૂન 2018 છે
    • આણંદ કૃષિ યુનિવર્સિટીમાં નોકરીની તક, મળશે 38 હજાર સુધીનો પગાર
      આણંદ કૃષિ યુનિવર્સિટીમાં નોકરીની તક, મળશે 38 હજાર સુધીનો પગાર

      એજ્યુકેશન ડેસ્કઃ આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિવિધ પોસ્ટ પર ફીક્સ પગારથી ભરતી બહાર પાડવામાં આવી છે અને લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામા આવી રહી છે. અરજી ઓનલાઇન કરવાની રહેશે, અરજી કરવાની અંતિમ તારીખ 20 જૂન 2018 છે. ફિક્સ પગાર પર નિમણૂંક પામેલા ઉમેદવારોને પાંચ વર્ષ બાદ સરકારી ધારા-ધોરણ પ્રમાણે નિયત પગાર ધોરણમાં મૂકવામાં આવશે.

      પોસ્ટઃ ખેતી મદદનીશ અને સમકક્ષ
      જગ્યાઃ
      20
      વય મર્યાદાઃ 18થી 33 વર્ષ
      પગાર ધોરણઃ 19950(પ્રથમ પાંચ વર્ષ માટે), 25500-81100 રૂપિયા

      પોસ્ટઃ લેબોરેટરી ટેક્નિશિયન
      જગ્યાઃ
      05
      વય મર્યાદાઃ 18થી 35 વર્ષ
      પગાર ધોરણઃ 31,340(પ્રથમ પાંચ વર્ષ માટે), 29200-92300 રૂપિયા

      પોસ્ટઃ હોસ્ટેલ આસિસ્ટન્ટ વોર્ડન
      જગ્યાઃ
      01
      વય મર્યાદાઃ 18થી 33 વર્ષ
      પગાર ધોરણઃ 19950(પ્રથમ પાંચ વર્ષ માટે), 19900-63200 રૂપિયા

      પોસ્ટઃ સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ/ ટેક્નિકલ આસિસ્ટન્ટ
      જગ્યાઃ 04
      વય મર્યાદાઃ 18થી 35 વર્ષ
      પગાર ધોરણઃ 38090(પ્રથમ પાંચ વર્ષ માટે), 39900-126600 રૂપિયા

      અરજી કરવાની અંતિમ તારીખઃ 20 જૂન 2018
      અરજી કેવી રીતે કરશોઃ આ પોસ્ટ માટે અરજી ઓનલાઇન કરવાની રહેશે. અરજી કરવા માટે https://ojas.sauguj.in/jobpost પર જઇને જણાવવામાં આવેલી શૈક્ષણિક લાયકાત સહિતની માહિતી વાંચી અરજી કરી શકો છો.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Recruitment in anand agricultural university for various post
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `