ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» અમદાવાદ મેટ્રો રેલમાં કામ કરવાની તક, મળશે 50 હજાર સુધીનો પગાર । recruitment for the various posts in MEGA gujarat metro rail

    અમદાવાદ મેટ્રો રેલમાં કામ કરવાની તક, મળશે 50 હજાર સુધીનો પગાર

    divyabhaskar.com | Last Modified - May 17, 2018, 12:22 PM IST

    મેટ્રો લિંક એક્સ્પ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ(MEGA) દ્વારા અંદાજે 14 જેટલી પોસ્ટ પર ભરતીઓ બહાર પાડી છે
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      યુટિલિટી ડેસ્કઃ મેટ્રો લિંક એક્સ્પ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ(MEGA) દ્વારા અંદાજે 14 જેટલી પોસ્ટ પર ભરતીઓ બહાર પાડી છે. જેમાં 18500થી લઇને 50500 રૂપિયા સુધીનો પગાર મળી શકે છે. મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે કરવામાં આવી રહેલી આ ભરતીમાં 3થી 9 વર્ષના અનુભવના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવનારી છે. તેમજ આ એક કોન્ટ્રાક્ટ બેઝ ભરતી છે, જેનો સમયગાળો 3થી 5 વર્ષ સુધીનો હશે. આ પોસ્ટ માટે એન્જિનિયરિંગના યુવકોની ભરતી કરવામાં આવશે. ઇચ્છૂક ઉમેદવારે ઓનલાઇન અરજી કરવાની રહેશે.

      અંતિમ તારીખઃ 6 જૂન 2018
      કેવી રીતે કરશો અરજીઃ વિવિધ પોસ્ટ માટે બહાર પડેલી જગ્યાઓ પર અરજી કરવા માટે ઓનલાઇન http://www.gujaratmetrorail.com/careers/ પર જઇને જણાવવામાં આવેલી માહિતીના આધારે જરૂરી વિગતો ભરીને અરજી કરવાની રહેશે.

      જાણો કઇ પોસ્ટ પર કેટલી જગ્યાઓ બહાર પડી છે....

      પદઃ મેનેજર-ઓપરેશન્સ
      જગ્યાઃ 02
      શૈક્ષણિક લાયકાતઃ ત્રણ વર્ષ ડિપ્લોમા કોર્સ એન્જિનિયરિંગમાં અથવા માન્ય સંસ્થા કે યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ
      વય મર્યાદાઃ 38 વર્ષ
      પગાર ધોરણઃ 24900-50500

      પદઃ મેનેજર-સિંગ્નલિંગ એન્ડ પીએસડી
      જગ્યાઃ
      01
      શૈક્ષણિક લાયકાતઃ ઇલેક્ટ્રોનિક્સ/ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશનમાં BE/Btech
      વય મર્યાદાઃ 38
      પગાર ધોરણઃ 24900-50500

      પદઃ મેનેજર- ટેલિકોમ એન્ડ એએફસી
      જગ્યાઃ
      01
      શૈક્ષણિક લાયકાતઃ ઇલેક્ટ્રોનિક્સ/ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશનમાં BE/Btech
      વય મર્યાદાઃ 38
      પગાર ધોરણઃ 24900-50500

      પદઃ મેનેજર-રોલિંગ સ્ટોક
      જગ્યાઃ
      01
      શૈક્ષણિક લાયકાતઃ ઇલેક્ટ્રિકલ/મેકેનિકલમાં BE/Btech
      વય મર્યાદાઃ 38
      પગાર ધોરણઃ 24900-50500

      પદઃ મેનેજર- ઇલેક્ટ્રિકલ એન્ડ ટ્રેક્શન
      જગ્યાઃ
      01
      શૈક્ષણિક લાયકાતઃ ઇલેક્ટ્રિકલમાં BE/Btech
      વય મર્યાદાઃ 38
      પગાર ધોરણઃ 24900-50500

      પદઃ મેનેજર- P.way and works
      જગ્યાઃ
      01
      શૈક્ષણિક લાયકાતઃ સિવિલ એન્જિનિયરિંગમાં BE/Btech
      વય મર્યાદાઃ 38
      પગાર ધોરણઃ 24900-50500

      આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરીને જાણો અન્ય કઇ પોસ્ટ પર કેટલી જગ્યાઓ બહાર પડી છે....

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: અમદાવાદ મેટ્રો રેલમાં કામ કરવાની તક, મળશે 50 હજાર સુધીનો પગાર । recruitment for the various posts in MEGA gujarat metro rail
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top