Divya Bhaskar

Home » National News » Utility » IIT ગાંધીનગરમાં ટ્રેઇની લાઇબ્રેરિયન બનવાની તક । Recruitment for Library Professional Trainees Posts in IIT Gandhinagar

IIT ગાંધીનગરમાં ટ્રેઇની લાઇબ્રેરિયન બનવાની તક, મળશે 20 હજારનો પગાર

Divyabhaskar.com | Updated - Jun 01, 2018, 01:40 PM

આ જોબ હાલ એક વર્ષ માટે હશે. જેમાં 20 હજાર રૂપિયા સુધીનો પગાર ચૂકવવામાં આવશે

  • IIT ગાંધીનગરમાં ટ્રેઇની લાઇબ્રેરિયન બનવાની તક । Recruitment for Library Professional Trainees Posts in IIT Gandhinagar

    યુટિલિટી ડેસ્કઃ જો તમે લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાં માસ્ટરનો કોર્સ કર્યો છે અને જોબની તલાશમાં છો તો IIT ગાંધીનગરમાં વેકેસન્સી પડી છે. IIT ગાંધીનગર લાયબ્રેરી પ્રોફેશનલ ટ્રેઇની તરીકે ભરતી કરવામાં જઇ રહ્યું છે. આ જોબ હાલ એક વર્ષ માટે હશે. જેમાં 20 હજાર રૂપિયા સુધીનો પગાર ચૂકવવામાં આવશે. જો તમે આ નોકરી મેળવવા માગો છો તો અહીં જણાવેલી માહિતી પ્રમાણે ઓનલાઇન અરજી કરી શકો છો.

    પોસ્ટઃ લાયબ્રેરી પ્રોફેશનલ ટ્રેઇની


    ડ્યૂરેશનઃ ટ્રેઇનીશિપ ડ્યૂરેશન એક વર્ષ


    પગારઃ 20 હજાર રૂપિયા પ્રતિ મહિના


    પસંદગી પ્રક્રિયાઃ ઇન્ટરવ્યૂ બાદ પસંદગી કરાશે.


    શૈક્ષણિક લાયકાતઃ લાયબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાં માસ્ટર અથવા સમકક્ષ વિષયમાં ફર્સ્ટ ક્લાસ


    કેવી રીતે કરશો અરજીઃ અરજી કરવા ઇચ્છૂક ઉમેદવાર https://www.iitgn.ac.in/staff-on-contract.htm પર જઇને જાહેરાત વાંચીને પોતાની ઓનલાઇન અરજી કરી શકો છો.
    અંતિમ તારીખઃ 6 જુલાઇ 2018

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending