ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» Read this new RBI guideline, if your account exists in mobile wallet

  મોબાઈલ વોલેટમાં છે તમારા પૈસા, તો RBIની નવી ગાઈડલાઈન જરૂર જાણો

  Divyabhaskar.com | Last Modified - Feb 28, 2018, 06:08 PM IST

  મોબાઈલ વોલેટમાં છે તમારા પૈસા, તો RBIની નવી ગાઈડલાઈન જરૂર જાણો
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   યુટિલિટી ડેસ્કઃ પેટીએમ, એરટેલ મની, ફ્રીચાર્જ, મોબિક્વિક, ઓલામની, જિયો મની કે આવા કોઈ પણ મોબાઈલ વોલેટનો તમે ઉપયોગ કરતા હોવ તો 28 ફેબ્રુઆરી સુધીમાં કોઈ પણ હાલતમાં કેવાઈસી કરાવી લો. આરબીઆઈ આ અંગેની ડેડલાઈન વધારવાથી ઈન્કાર કરી દીધો છે, પરતું તેની સાથે જ કેન્દ્રીય બેન્કે એક મોટી રાહત પણ યુઝર્સને આપી છે.

   શું રાહત આપી છે આરબીઆઈએ

   - જો કોઈ કસ્ટમર્સ 28 ફેબ્રુઆરી સુધીમાં કેવાઈસી કરાવશે નહિ તો તેના પૈસા ડૂબશે નહિ તેમ આરબીઆઈએ જણાવ્યું છે.
   - તમારું વોલેટમાં રાખવામાં આવેલું બેલેન્સ યથાવત રહેશ અને તેનો ઉપયોગ પણ કરી શકશો. યુઝર્સ તેના પૈસાને બેન્ક ખાતામાં ટ્રાન્સફર પણ કરી શકશે. જોકે તમે કોઈ બીજા વ્યક્તિના ઈ-વોલેટમાં રૂપિયા ટ્રાન્સફર કરવા માંગો છો તો તમારે કેવાઈસી ડિટેલ્સ ભરવાની રહેશે.

   - હાલ 55 નોન બેન્કિંગ પીપીઆઈ (પ્રીપેડ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ્સ ઓપરેશનલ છે. અગાઉ 31 ડિસેમ્બર 2017 સુધીનો સમય કેવાઈસી માટે આપવામાં આવ્યો હતો. બાદમાં આ તારીખને વધારીને 28 ફેબ્રુઆરી કરી દેવામાં આવી છે.

   - જે પણ કસ્ટમર ફુલ કેવાઈસી કરાવે છે, તેમને ફોટોગ્રાફની સાથે આઈડેન્ટી કાર્ડ, એડ્રેસ ડિટેલ્સ જમા કરાવવાની રહેશે. વોલેટ કંપનીઓ હાલ 50 ટકા કસ્ટમર્સનું કેવાઈસી પણ પુરુ કરી શકી નથી.
   - આરીબીઆઈ સેફટી, સિક્યુરિટીની સાથે જ ટ્રાન્ઝેકશનને પારદર્શક બનાવવા માંગે છે અને કસ્ટમર્સને પ્રોટેકટ કરવા માંગે છે. આ કારણે તમામ કેવાઈસીને અનિવાર્ય કરવામાં આવી રહ્યાં છે.

   શું છે કેવાઈસી કરવાની પ્રોસેસ, જાણો આગળની સ્લાઈડમાં...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Read this new RBI guideline, if your account exists in mobile wallet
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `