ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» આ અબજોપતિ ટિપ્સ અપનાવી કરો શેર બજાર રોકાણ, થશે આ ફાયદા|Rakesh Jhunjhunwala became the billionaire himself after adopting the tips

  શેર માર્કેટમાં કેવી રીતે કરવું રોકાણ, 20000 કરોડના માલિકે આપી ટિપ્સ

  divyabhaskar.com | Last Modified - May 11, 2018, 05:31 PM IST

  રાકેશ ઝુનઝુનવાલાએ 1985માં 1200 રૂપિયાનું રોકાણ કરી શેર બજારમાં શરૂઆત કરી હતી
  • રાકેશ ઝુનઝુનવાલા
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાકેશ ઝુનઝુનવાલા

   યુટિલિટી ડેસ્કઃ ઘણીવાર આપણે સાંભળ્યું હશે કે પૈસો પૈસાને ખેંચે છે. દરેક વ્યક્તિ તેના સપના જોતી હોય છે પણ તેને સાકાર કરવું એટલું સરળ નથી હોતું. વાત કરીએ પૈસાથી પૈસા બનાવવાની, તો તેમાં શેર બજારનું નામ પહેલા આવે, શેર બજારમાં ઘણા એવા ખિલાડીઓ હોય છે, જેના એક જજમેન્ટથી માત્ર તેને જ નહીં પણ તેને ફોલો કરનારાઓને પણ લાખોનો ફાયદો થાય છે. તેમાના એક છે રાકેશ ઝુનઝુનવાલા. તો આવો જાણીએ તમણે શેર કરેલી કેટલી ટિપ્સ જેને યૂઝ કરવાથી તમને પણ ઘણો ફાયદો થઇ શકે છે.

   રોકાણકારોની હંમેશા રહે છે નજર

   - રાકેશ ઝુનઝુનવાલાને ભારતના વોરેન બફેટ કહેવામાં આવે છે.

   - રાકેશ ઝુનઝુનવાલાએ 1985માં 1200 રૂપિયાનું રોકાણ કરી શેર બજારમાં શરૂઆત કરી હતી. તેમણે પહેલો શેર ટાટા ટીનો ખરીદ્યો હતો. 1986માં ટાટા ટીના 5 હજાર શેર વેચીને તેમણે 5 લાખ રૂપિયાનો નફો કર્યો હતો.

   - ફોર્બ્સ 2018ની ટોપ અમીર ભારતીયોની લીસ્ટમાં રાકેશ ઝુનઝુનવાલા 54માં નંબર પર આવે છે. તેમનું નેટવર્થ 2.8 અરબ ડોલર ( અંદાજીત 18,480 કરોડ રૂપિયા) હતું.

   આગળ વાંચો રાકેશ ઝુનઝુનવાલાએ શેર કરેલી ટિપ્સ વિશે

  • રાકેશ ઝુનઝુનવાલા ભારતના વોરેન બફેટ તરીકે ઓળખાય છે
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાકેશ ઝુનઝુનવાલા ભારતના વોરેન બફેટ તરીકે ઓળખાય છે

   યુટિલિટી ડેસ્કઃ ઘણીવાર આપણે સાંભળ્યું હશે કે પૈસો પૈસાને ખેંચે છે. દરેક વ્યક્તિ તેના સપના જોતી હોય છે પણ તેને સાકાર કરવું એટલું સરળ નથી હોતું. વાત કરીએ પૈસાથી પૈસા બનાવવાની, તો તેમાં શેર બજારનું નામ પહેલા આવે, શેર બજારમાં ઘણા એવા ખિલાડીઓ હોય છે, જેના એક જજમેન્ટથી માત્ર તેને જ નહીં પણ તેને ફોલો કરનારાઓને પણ લાખોનો ફાયદો થાય છે. તેમાના એક છે રાકેશ ઝુનઝુનવાલા. તો આવો જાણીએ તમણે શેર કરેલી કેટલી ટિપ્સ જેને યૂઝ કરવાથી તમને પણ ઘણો ફાયદો થઇ શકે છે.

   રોકાણકારોની હંમેશા રહે છે નજર

   - રાકેશ ઝુનઝુનવાલાને ભારતના વોરેન બફેટ કહેવામાં આવે છે.

   - રાકેશ ઝુનઝુનવાલાએ 1985માં 1200 રૂપિયાનું રોકાણ કરી શેર બજારમાં શરૂઆત કરી હતી. તેમણે પહેલો શેર ટાટા ટીનો ખરીદ્યો હતો. 1986માં ટાટા ટીના 5 હજાર શેર વેચીને તેમણે 5 લાખ રૂપિયાનો નફો કર્યો હતો.

   - ફોર્બ્સ 2018ની ટોપ અમીર ભારતીયોની લીસ્ટમાં રાકેશ ઝુનઝુનવાલા 54માં નંબર પર આવે છે. તેમનું નેટવર્થ 2.8 અરબ ડોલર ( અંદાજીત 18,480 કરોડ રૂપિયા) હતું.

   આગળ વાંચો રાકેશ ઝુનઝુનવાલાએ શેર કરેલી ટિપ્સ વિશે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: આ અબજોપતિ ટિપ્સ અપનાવી કરો શેર બજાર રોકાણ, થશે આ ફાયદા|Rakesh Jhunjhunwala became the billionaire himself after adopting the tips
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top