ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» Railway will give you Rs 10000 price

    આ કામ કરો, રેલવે તમને આપશે 10 હજારનું ઈનામ અને ફ્રીમાં મુસાફરીની તક

    Divyabhaskar.com | Last Modified - May 01, 2018, 03:34 PM IST

    મોબાઈલ નંબર, બેન્ક એકાઉન્ટ સહિત અન્ય ચીજોને આધાર સાથે લિન્ક કરવું અનિવાર્ય છે
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      નવી દિલ્હીઃ મોબાઈલ નંબર, બેન્ક એકાઉન્ટ સહિત અન્ય ચીજોને આધાર સાથે લિન્ક કરવું અનિવાર્ય છે. હાલ આધાર લિન્કિંગ કરવાની તારીખોને આગળ વધારવામાં આવી છે. આધાર લિંક કરવું હાલ તમારા માટે અનિવાર્ય છે એવું નથી, પરતું તે તમને કેશ ઈનામ મેળવવાની તક પણ આપે છે. આગળ જાણો તે વિશે.

      ભારતીય રેલવેએ એક લકી ડ્રો સ્કીમ શરૂ કર્યો છે, જે અંતર્ગત જો તમે આઈઆરસીટીસી એકાઉન્ટને આધાર સાથે લિન્ક કરાવો છો, તો તમને 10 હજાર રૂપિયાનું ઈનામ અને ફ્રીમાં મુસાફરી કરવાની તક મળી શકે છે.

      કરવાનું રહેશે આ કામઃ આ સ્કીમમાં સામેલ થવા માટે તમારે કઈ પણ એકસ્ટ્રા કરવાનું રહેશે નહિ. તેના માટે જરૂરી છે કે તમે પોતાના આઈઆરસીટીસી એકાઉન્ટને આધાર સાથે લિન્ક કરાવી લો. જેવું તમે આ કામ કરી લેશો. બાદમાં જયારે પણ આ ટિકિટ બુક કરાવશો તો આ સ્કીમમાં સામેલ થઈ જશો. આ સ્કીમ ડિસેમ્બર 2017માં 6 મહીના માટે શરૂ કરવામાં આવ છે.

      રેલવે દર મહિને 5 લોકોને વિજેતા જાહેર કરશે. આ દરમિયાન જીતનારને માત્ર 10 હજાર રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. જોકે તેમણે ટિકિટ બુક કરવા પર જે ખર્ચ કર્યો છે, તે સંપૂર્ણ ભાડું પણ પરત મોકલવામાં આવશે.

      આ રીતે થશે સિલેકશનઃ ભારતીય રેલવેના જણાવ્યા પ્રમાણે જેવા તમે આધાર લિન્ક કર્યા બાદ આઈઆરસીટીસી એકાઉન્ટમાંથી ટિકિટ બુક કરાવશો, તો તમારો પીએનઆર નંબર આ સ્કીમમાં સામેલ થઈ જશે. બાદમાં કોમ્પ્યુટરની મદદથી દર મહિને 5 લકી વિનર સિલેકટ કરવામાં આવશે.

      આગળની સ્લાઈડમાં વાંચો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Railway will give you Rs 10000 price
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top