જાણો કઈ ટ્રેનમાં કેટલી સીટ માત્ર મહિલા પેસેન્જર્સ માટે હશે રિઝર્વ

રેલવેએ ટ્રેનમાં મહિલા પેસેન્જર માટે લોઅર બર્થનો કોટા નક્કી કર્યો છે

Divyabhaskar.com | Updated - Mar 14, 2018, 03:55 PM
Railway to give advantage to woman

યુટિલિટી ડેસ્કઃ રેલવેએ ટ્રેનમાં મહિલા પેસેન્જર માટે લોઅર બર્થનો કોટા નક્કી કર્યો છે. અલગ-અલગ કેટેગરીના કોચમાં અલગ-અલગ સંખ્યા નક્કી કરવામાં આવી છે. નોર્થન રેલવેના ચીફ પબ્લિક રિલેશન ઓફિસર (CPRO) નિતિન ચોધરીએ જણાવ્યું કે નવી સિસ્ટમે કામ કરવાનું શરૂ કર્યું છે. પીઆરએસ સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે જે નવા રિઝર્વેશન થઈ રહ્યાં છે તે નક્કી કોટાના હિસાબથી થઈ રહ્યાં છે.

સિસ્ટમ ઓટોમેટિક કરી રહ્યું છે બુકિંગ

આ કોટાના ફાયદા માટે મહિલા પેસેન્જર્સને અલગથી કોઈ કામ કરવાની જરૂરિયાત નથી. તે જેવી પોતાની ડિટેલ રિઝર્વેશન ફોર્મમાં નાખશે, તેના હિસાબથી તેમને ઓટોમેટિક કોટાનો લાભ મળી જશે. ઓનલાઈનની સાથે જ વિન્ડો દ્વારા સીટ બુક કરાવવા પર પણ કોટાનો ફાયદો મળશે. જોકે જે મુસાફરો પહેલેથી રિઝર્વેશન કરવી ચુકયા છે, તેમને તેનો લાભ હવે નહિ મળી શકે. રેલવેએ પ્રથમ વાર મહિલા યાત્રીઓ માટે આટલું મોટું પગલું ભર્યું છે.

કઈ ટ્રેનમાં કેટલી સિટ મહિલાઓ માટે હશે રિઝર્વ, જાણો આગળની સ્લાઈડ્સમાં...

Railway to give advantage to woman

મેલ અને એક્સપ્રેસ ટ્રેનના તમામ સ્લીપર કોચમાં મહિલાઓ માટે છ બર્થ રિઝર્વ રહશે.

 

Railway to give advantage to woman

ગરીબ રથના થર્ડ એસી કોચમાં 6 બર્થ મહિલાઓ માટે રિઝર્વ રહેશે.

Railway to give advantage to woman

45 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ માટે તમામ મેલ-એકસપ્રેસ ટ્રેનોમાં થર્ડ અને સેકન્ડ એસી કોચમાં 3-3 બર્થ રિઝર્વ રહેશે.

Railway to give advantage to woman

રાજધાની અને દુરંતોની સાથે સંપૂર્ણ રીતે એસી ટ્રેનોના થર્ડ એસી કોચમાં 4 લોઅર બર્થ રિઝર્વ રહેશે.

Railway to give advantage to woman

પ્રેગનન્ટ મહિલા પેસેન્જર્સને પ્રિફરેન્સ આપવામાં આવશે

X
Railway to give advantage to woman
Railway to give advantage to woman
Railway to give advantage to woman
Railway to give advantage to woman
Railway to give advantage to woman
Railway to give advantage to woman
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App