ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» રેલવેમાં 8600 જગ્યાઓ પર ભરતી, પગાર 21,700 સુધી । railway recruitment in constable post for RPF and RPSF

    રેલવેમાં 8600 જગ્યાઓ પર ભરતી, પગાર 21,700 સુધી

    divyabhaskar.com | Last Modified - Jun 02, 2018, 09:07 PM IST

    અરજી કરવાની અંતિમ તારીખ 30 જૂન 2018 છે
    • રેલવેમાં 8600 જગ્યાઓ પર ભરતી, પગાર 21,700 સુધી
      રેલવેમાં 8600 જગ્યાઓ પર ભરતી, પગાર 21,700 સુધી

      એજ્યુકેશન ડેસ્કઃ ભારતીય રેલવે દ્વારા વિવિધ ઝોનમાં રેલવે પ્રોટેક્શન ફોર્સ(RPF) અને રેલવે પ્રોટેક્શન સ્પેશિયલ ફોર્સ(RPSF)માં ભરતી બહાર પાડી છે. આ બન્ને પોસ્ટ માટે 8619 જેટલી જગ્યાઓ પર વેકેન્સી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ આ પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી કરવાની અંતિમ તારીખ 30 જૂન 2018 છે. જ્યારે પ્રારંભિક ધોરણે 21,700 રૂપિયા પગાર આપવામાં આવશે.

      પોસ્ટઃ રેલવે પ્રોટેક્શન ફોર્સ(RPF) અને રેલવે પ્રોટેક્શન સ્પેશિયલ ફોર્સ(RPSF)માં કોન્સ્ટેબલ
      જગ્યાઃ 8619
      પગાર ધોરણઃ 21700 તથા અન્ય મળવાપાત્ર ભથ્થા
      વયમર્યાદાઃ 18થી 25
      શૈક્ષણિક લાયકાતઃ માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ હોવું જરૂરી
      પરીક્ષા ફીઃ જનરલ કેટેગરીને 500 રૂપિયા, આર્થિક રીતે પછાત-એક્સ સર્વિસમેન-લધુમતિ સમાજને 250 રૂપિયા
      પસંદગી પ્રક્રિયાઃ કોમ્પ્યુટર આધારીત કસોટી, શારીરિક કસોટી, શારીરિક માપદંડ ચકાસણી, દસ્તાવેજોની ચકાસણી કરાશે.
      કેવી રીતે કરશો અરજીઃ ઉમેદવારો રેલેવની વેબસાઇટ http://www.indianrailways.gov.in પર જઇને અરજી કરી શકે છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: રેલવેમાં 8600 જગ્યાઓ પર ભરતી, પગાર 21,700 સુધી । railway recruitment in constable post for RPF and RPSF
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `