ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» Railway provides Rs 10 lakh insurance to passengers

    રેલવે મુસાફરને આપે છે 10 લાખનો ઈન્શ્યોરન્સ, કલેમ માટે કરો આ કામ

    Divyabhaskar.com | Last Modified - Apr 27, 2018, 08:07 PM IST

    5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો વિમો રેલવે દ્વારા કરવામાં આવતો નથી
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      નવી દિલ્હીઃ જો તમે ફરવાના શોખીન છો કે કામના કારણે મોટા ભાગે રેલવેમાં મુસાફરી કરો છો તો ટ્રેન સાથે જોડાયેલી મહત્વની જાણકારીઓ તમને હોવી જોઈએ. તેનાથી તમને ટ્રાવેલિંગમાં મુશ્કેલીનો સામનો નહી કરવો પડે. તેને જોતા અમે એ જણાવી રહ્યાં છીએ કે રેલવે યાત્રા દરમિયાન તમને જીવન વીમાનો પણ ઓપ્શન આપે છે. આ અંતર્ગત રેલવેમાં મુસાફરી કરનાર દરેક મુસાફરને 10 લાખ રૂપિયા સુધીના વિમાની સુવિધા આપવામાં આવે છે. જયારે સૌથી સારી વાત એ છે કે તેના માટે રેલવે માત્ર 92 પૈસા વસુલે છે. આ સુવિધા તમામ શ્રેણીના મુસાફરો માટે છે. જોકે આ સુવિધા મુસાફરો માટે ઓપ્શનલ છે.

      કોને મળશે કેટલું કવર

      જો કોઈ મુસાફર રેલવે દુર્ધટનામાં મુત્યુ પામે છે તો તેની નોમિની કે કાનૂનિ ઉતરાધિકારીને 10 લાખ રૂપિયા સુધીનું વિમા કવર રેલવે તરફથી આપવામાં આવશે. તેની સાથે જ કોઈ દુર્ધટનામાં કોઈ પણ પ્રકારની શારિરિક અપંગતા આવવા પર 7.5 લા રૂપિયા સુધીનું કવર મળશે. મામૂલી શારિરીક નુકશાન પહોંચવા પર 2 લાખ રૂપિયા સુધીનું કવર આપવામાં આવશે.

      ન કરો આ ભૂલ

      રેલવે દુર્ધટનામાં કોઈ પણ મુસાફરનું મૃત્યુ થઈ જાય છે તો તેની નોમિની કે કાનૂની ઉતરાધિકારીને 10 લાખ રૂપિયા સુધીનું વિમા કવર રેલવે તરફથી આપવામાં આવશે. જોકે તેના માટે એ જરૂરી છે કે ટિકિટ લીધા બાદ વીમાનું ફોર્મ ભરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખો. ફોર્મમાં પોતાની નોમિનીનું નામ જરૂર નાખો. જેથી દુર્ધટના બાદ પરિવારના લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

      આગળ વાંચો,. કોને મળે છે ફાયદો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Railway provides Rs 10 lakh insurance to passengers
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top