ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» PPF scheme gives you good return

    આ રીતે કરો રોકાણ, 5 વર્ષમાં PPF એકાઉન્ટ આપશે 2.8 લાખ સુધીનું ગેરન્ટેડ રિટર્ન

    Divyabhaskar.com | Last Modified - May 04, 2018, 12:38 PM IST

    પીપીએફ ટેકસ સેવિંગ, ફયુચર સેવિંગ્સ અને રિટર્નના મામલામાં આજના જમાનામાં રોકાણનો એક સારો વિકલ્પ બન્યો છે
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      નવી દિલ્હીઃ પીપીએફ ટેકસ સેવિંગ, ફયુચર સેવિંગ્સ અને રિટર્નના મામલામાં આજના જમાનામાં રોકાણનો એક સારો વિકલ્પ બન્યો છે. તેમાં તમે જે રકમ જમા કરો છો તે ટેકસ ફ્રી હોય છે, સાથે જ વ્યાજ અને મેચ્યોરીટી પિરિયડ પૂરો થયા બાદ મળનારી રકમ પણ ટેકસ ફ્રી રહે છે. જોકે તમે આ અંગે થોડી સમજદારી દેખાડશો તો તમને PPF એકાઉન્ટ દ્વારા 2.8 લાખ રૂપિયા સુધીનું ગેરન્ટેડ રિટર્ન પ્રાપ્ત કરી શકો છો. જોકે તે પહેલા જાણો કે PPF એકાઉન્ટમાં કેટલા વર્ષ સુધી પૈસા જમા કરી શકાય છે.

      15 વર્ષે મેચ્યોર થાય છે એકાઉન્ટ

      આમ તો પીપીએફ એકાઉન્ટમાં 15 વર્ષ સુધી પૈસા જમા કરાવી શકાય છે. 15 વર્ષ પુરા થઈ ગયા બાદ પીપીએફ એકાઉન્ટ મેચ્યોર થઈ જાય છે તો તમારી પાસે 2 વિકલ્પ હશે. પ્રથમ વિકલ્પ તો એ છે કે તમે પોતાનું ખાતું બંધ કરી દો અને સમગ્ર ફન્ડ નીકાળી લો. જયારે બીજા વિકલ્પના જણાવ્યા પ્રમાણે, તમે કન્ટ્રીબ્યુશનની સાથે પણ આ એકાઉન્ટને અગામી 5 વર્ષ સુધી વધારી શકો છો. જો તમે સારી સમજદારી બતાવીને બીજા વિકલ્પ પર વિચારી કરશો તો સરળતાથી તમને 2.8 લાખ રૂપિયા સુધીનું ગેરન્ટેડ રિટર્ન મળી જશે.

      હવે જાણો કઈ રીતે મળશે તમને ગેરન્ટેડ રિટર્ન

      પૈસાબજારડોટકોમના સીઈઓ અને કો-ફાન્ડર નવીન કુકરેજાએ જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિ PPFમાં દર મહિને 12000 રૂપિયા જમા કરે છે તો 15 વર્ષમાં તેના પીપીએફ એકાઉન્ટમાં 39,31,027 રૂપિયા થઈ જશે. હાલના સમયમાં પીપીએફ પર 7.6 વ્યાજ મળી રહ્યું છે.

      મંથલી કન્ટ્રીબ્યુશન- 12,000 રૂપિયા
      રોકાણનો ગાળો- 15 વર્ષ
      હાલનો વ્યાજ દર- 7.6 ટકા
      કુલ ફન્ડ- 39.32 લાખ રૂપિયા

      આગળ વાંચો, કઈ રીતે મળશે 2.8 લાખ રૂપિયાનું ગેરન્ટેડ રિટર્ન

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: PPF scheme gives you good return
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top