ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» પ્લાસ્ટિક બોટલ પર હોય છે ખતરાના આવા નિશાન, શું તમે જાણો છો તેનો અર્થ? । This is What the Symbols on Plastic Bottles Mean

    પ્લાસ્ટિકની બોટલ વાપરતા પહેલા જાણો આ નિશાનના અર્થ, ખતરાના છે સંકેત

    Divyabhaskar.com | Last Modified - May 16, 2018, 06:05 PM IST

    જે પાણીની બોટલની નીચે નંબર 1ની સાથે 'PET' અથવા 'PETE' લખેલું હોય તેનો ફરી ઉપયોગ ન કરવો જોઈએ.
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      યૂટિલિટી ડેસ્કઃ કાયમ આપણે જ્યારે ઘરની બહાર નીકળીએ છીએ તો પાણી પીવા માટે સામાન્ય પ્લાસ્ટિકની બોટલ્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે સહેજ પણ તડકામાં જવાથી આ બોટલનું પાણી પીવું તમારી હેલ્થ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેનાથી તમને ફૂડ પોઇઝનિંગ પણ થઈ શકે છે. આપણે બધા જ જાણીએ છીએ કે પ્લાસ્ટિકની બોટલ અથવા ડબ્બાનો વારંવાર ઉપયોગ કરવો નુકસાનકારક છે, પરંતુ આપણે તેને નજરઅંદાજ કરી દેતા હોઈએ છીએ. કારણ કે આપણને લાગે છે કે તેનાથી બચાવનો એક જ ઉપાય છે કે તેનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ. આવું કરવું કોઈ પણ વ્યક્તિ માટે મુશ્કેલ હોય શકે છે. એવામાં જરૂર છે કે એક સુરક્ષિત બોટલ અથવા ડબ્બાની પસંદગી કરવામાં આવે. જો તમે પ્લાસ્ટિકના સામાન પર તેના ઉપયોગ વિશે લાગેલા લેબલ્સને ધ્યાનથી જોશો તો તમે સરળતાથી જાણી શકશો કે કઈ પ્લાસ્ટિકની બોટલ તમારા માટે

      વધુ સુરક્ષિત છે.

      જે પાણીની બોટલની નીચે નંબર 1ની સાથે 'PET' અથવા 'PETE' લખેલું હોય તેનો ફરી ઉપયોગ ન કરવો જોઈએ. વાસ્તવમાં આ પ્રકારની લેબલિંગવાળી બોટલ જ્યારે ઓક્સીજન અથવા ગરમ વાતાવરણના સંપર્કમાં આવે છે તો આ રાસાયણિક ક્રિયા કરી ટોક્સિક્સ બનાવે છે. આ ટોક્સિક્સ શરીરને નુકસાન પહોંચાડે છે. તેનાથી તમને ફૂડ પોઇઝનિંગ પણ થઈ શકે છે.

      આગળ જાણો કેવી બોટલ શરીર માટે નુકસાનકારક છે..

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: પ્લાસ્ટિક બોટલ પર હોય છે ખતરાના આવા નિશાન, શું તમે જાણો છો તેનો અર્થ? । This is What the Symbols on Plastic Bottles Mean
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top