ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» પ્લાસ્ટિકના ડબ્બા હોય કે બાથરૂમની ડોલ|Plastic Bins and Buckets Easily Repair

    પ્લાસ્ટિકના ડબ્બા હોય કે બાથરૂમની ડોલ, હવે સરળતાથી કરી શકો છો રિપેર

    divyabhaskar.com | Last Modified - Jun 14, 2018, 07:04 PM IST

    ટુટેલા પ્લાસ્ટિકને રિપેર કરવાની ઘણી પ્રોસેસ છે
    • પ્લાસ્ટિકના ડબ્બા હોય કે બાથરૂમની ડોલ, હવે સરળતાથી કરી શકો છો રિપેર
      પ્લાસ્ટિકના ડબ્બા હોય કે બાથરૂમની ડોલ, હવે સરળતાથી કરી શકો છો રિપેર

      યુટિલિટી ડેસ્ક: ઘરમાં યૂઝ થનારી પ્લાસ્ટિકની વસ્તુઓ એક સમય પછી ટુટી અથવા ચુસ્ત થઇ જાય છે. પ્લાસ્ટિકની આઇટમને તમે ઘરમાં જ સરળતાથી રિપેર કરી શકો છો. ટુટેલા પ્લાસ્ટિકને રિપેર કરવાની ઘણી પ્રોસેસ છે.

      સોલ્ડરિંગ મશીનનો યૂઝ

      મોટાભાગે સોલ્ડરિંગ મશીનનો યૂઝ ઇલેક્ટ્રોનિક આઇડમને રિપેર કરવા માટે થાય છે, જોકે તેનાથી પ્લાસ્ટિકને પણ સોલ્ડ કરી શકાય છે. સોલ્ડરિંગ મશીનને ગરમ કરી પ્લાસ્ટિકની ટુટેલી જગ્યા પર લગાવવામાં આવે છે. ગરમ થવા પર પ્લાસ્ટિક ઓગળવા લાગે છે અને તેને સરળતાથી જોડી શકાય છે.

      યૂઝલેસ પ્લાસ્ટિકનો યૂઝ

      યૂઝલેસ પ્લાસ્ટિક જેવું કે, ટૂથબ્રશ, પ્લાસ્ટિક પેન અથવા અન્ય કોઇ વસ્તુઓને ઓગાળીને ટુટેલા પ્લાસ્ટિકને જોડી શકાય છે. ઓગળેલા પ્લાસ્ટિકને તિરાડ પડેલી જગ્યા ચોટાડી દો. પ્લાસ્ટિક ઠંઠુ પડી ગયા પછી તે રિપેર થઇ જશે.

      હોટ એર બ્લોઅરનો ઉપયોગ

      હોટ એર બ્લોઅરનો યુઝ મોબાઇલ રિપેયરિંગ માટે કરવામાં આવે છે. તેની મદદથી ટૂટેલા પ્લાસ્ટિકને રિપેર કરી શકાય છે. તેના માટે કોઇ વાયર પર બ્લોઅરથી હોટ એર ફેકવામાં આવે છે, જેનાથી તે ઓગળવા લાગે છે અને તેને ટૂટેલા પ્લાસ્ટિક પર ચોટાડી શકાય છે.

      ફેવીક્વિકનો ઉપયોગ

      પ્લાસ્ટિકને ફેવીક્વિક અથવા અન્ય કોઇ લિક્વિડની મદદથી ચોટાળી શકાય છે. જોકે, તે દરેક પ્રકારના પ્લાસ્ટિકને પરમાનેન્ટ રિપેર નથી કરી શકતું. જેમ કે જો પ્લાસ્ટિકની ટોલને ફેવીક્વિક દ્વારા રિપેર કરવામાં આવે અને ત્યારબાદ તેમા પાણી ભરવામાં આવે તો, પાણીના વજનના કારણે ડોલ ચુસ્ત થઇ જાય છે.


      M-Sealનો ઉપયોગ

      પ્લાસ્ટિકને એમ-સીલની મદદથી પણ જોડી શકાય છે, એમ-સીલની ગ્રિપ મજબૂત રહે તે માટે તેને ટૂટેલા પ્લાસ્ટિકની બંન્ને તરફ લગાવવામાં આવે છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: પ્લાસ્ટિકના ડબ્બા હોય કે બાથરૂમની ડોલ|Plastic Bins and Buckets Easily Repair
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `