• Home
  • National News
  • Utility
  • માત્ર એક ફોટો દૂર કરશે ખેડુતોની સમસ્યા, 10 લાખ લોકોએ લીધો છે લાભ|Plantix App is popular in the Google Play Store

માત્ર એક ફોટો દૂર કરશે ખેડુતોની સમસ્યા, 10 લાખ લોકોએ લીધો છે લાભ

ગૂગલ પ્લે સ્ટોરમાં Plantix એપ દિવસેને દિવસે લોકપ્રિય બનતી જઇ રહી છે

divyabhaskar.com | Updated - May 24, 2018, 08:26 PM
માત્ર એક ફોટો દૂર કરશે ખેડુતોની સમસ્યા, 10 લાખ લોકોએ લીધો છે લાભ|Plantix App is popular in the Google Play Store

યૂટિલિટી ડેસ્ક: ગૂગલ પ્લે સ્ટોર પર એક Plantixનામની એપ આવી છે, જે તમારા ઘર અથવા ખેતરમાં રહેલા પાક વિશે મહત્વની જાણકારી આપે છે. જો તમારા ઘર અથવા ખેતરમાં રહેલા પાકમાં કોઇપણ પ્રકારની પ્રોબ્લમ છે અથવા કીડા પડી ગયા છે તો આ એપની મદદથી ફક્ત ફોટો ક્લિક કરીને તે પ્રોલ્બમની જાણકારી મેળવી શકો છો.

આ એપ પર જઇને કોટો ક્લિક કરીને સેંડ કરવાથી પાકની સાચી પ્રોબ્લમ જાણી શકાય છે. આ એપ દ્વારા તમારા પાકને ખરાબ થતો અટકાવી શકાય છે. આ એપ ખાસ કરીને ખેડુતો માટે લાભદાયક છે. જેનાથી ઘણા પાકોને નુકસાનીથી બચાવી શકાય છે.

10 લાખ લોકો કરી ચૂક્યા છે ડાઉનલોડ

ગૂગલ પ્લે સ્ટોરમાં Plantix એપ દિવસેને દિવસે લોકપ્રિય બનતી જઇ રહી છે. હાલની વાત કરીએ તો અત્યાર સુધીમાં આ એપને 10 લાખ લોકોએ ડાઉનલોડ કરી છે, જ્યારે આ એપને 4.4 સ્ટાર પણss મળ્યા છે.

X
માત્ર એક ફોટો દૂર કરશે ખેડુતોની સમસ્યા, 10 લાખ લોકોએ લીધો છે લાભ|Plantix App is popular in the Google Play Store
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App