ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» પાકિસ્તાની એક્ટ્રેસને કારણે કેમ ફસાયા બાબા રામદેવ|Patanjali Kimbho App Remove in Google play Store

  જાણો, પાકિસ્તાની એક્ટ્રેસને કારણે કેમ ફસાયા બાબા રામદેવ

  divyabhaskar.com | Last Modified - Jun 01, 2018, 11:50 AM IST

  જોકે લોન્ચના થોડાક જ સમયમાં આ મેસેજિંગ એપને ગૂગલ પ્લેસ્ટોરમાં હટાઇ દેવામાં આવી.
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   યુટિલિટી ડેસ્ક: યોગગુરુ બાબા રામદેવે ટેલીકોમ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લઇને લોકોને હેરાન કરી નાખ્યા હતા. બુધવારના રોજ પતંજલિએ પોતાની સ્વદેશી મેસેજિંગ એપ કિમ્ભો (Kimbho)ને લોંચ કરી છે. જોકે લોન્ચના થોડાક જ સમયમાં આ મેસેજિંગ એપને ગૂગલ પ્લેસ્ટોરમાં હટાઇ દેવામાં આવી. કારણકે આ એપમાં પાકિસ્તાની એક્ટ્રેસ અને મોડલ માવરા હોકેનની તસવીર યૂઝ કરવામાં આવી હતી. રામદેવની કંપની પતંજલિની કિમ્ભો મેસેજિંગ એપ 'અબ ભારત બોલેગા'ની ટેગલાઇન સાથે જાહેર કરવામાં આવી હતી, જોકે એપ પર રાખવામાં આવેતી પાકિસ્તાની એક્ટ્રેસની તસવીર વિવાદનું કારણ બન્યું હતું.

   પતંજલિ કિમ્ભો એપ લોન્ચ થઇ અને યૂઝર્સે નજર પડી કે આ એપમાં પાકિસ્તાની એક્ટ્રેસની તસવીર છે, યૂઝર્સે તેને ટ્વિટર પર ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ. પાકિસ્તાની એક્ટ્રેસ વાળી કિમ્ભો એપની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થવા લાગી. વારંવાર ટ્રોલિંગ થવાથી પતંજલિ કંપનીની નજર પડી અને એપને રિમૂવ કરી દેવામાં આવી. જોકે હજુ પણ આ એપ એપ્પલ એપ સ્ટોર પર ઉપ્લબ્ધ છે. બાબા રામદેવએ આ એપને લઇને સાર્વજનિક રીતે કોઇપણ નિવેદન આપ્યું નથી.

   આશા છેકે કંપની આ એપને નવા પોસ્ટર સાથે ફરીથી રિલીઝ કરશે. તો બીજી તરફ મોટા ભાગના યૂઝર્સ તરફથી ટ્વિટર પર એવી પણ ફરિયાદ કરવામાં આવી છે કે તે આ એપને યૂઝ નથી કરી શકતા. કારણકે આ એપ પર રજિસ્ટર્ડ કરવા માટે ઓટીપી તેમના મોબાઇન નંબર પર નથી મળી રહ્યું.

   જણાવી દઇએ કે કિમ્ભો એપ હાલમાં માત્ર એન્ડ્રોઇડ યૂઝર્સ માટે લોંચ કરવામાં આવી છે. કિમ્ભો પતંજલિના પ્રવક્તા એસકે તિજારાવાલાએ કિમ્ભો મેસેજિંગ એપના વિષય પર જાણકારી આપી હતી. તેમના જણાવ્યા અનુસાર આ એપ સ્વદેશી છે. કંપનીએ દાવો કર્યો છેકે કિમ્ભો એપ સંપૂર્ણ પણે સુરક્ષીત છે અને યૂઝર્સની પ્રાઇવેસીને પણ સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખે છે. એપ્લિકેશનના ડેવલપરનું એડ્રેસ પણ પતંજલિ આયુર્વેદ લિમિટેડ છે.

   વધુ વિગત વાંચવા માટે આગળ ક્લિક કરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: પાકિસ્તાની એક્ટ્રેસને કારણે કેમ ફસાયા બાબા રામદેવ|Patanjali Kimbho App Remove in Google play Store
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `