NPCC કરશે 12 સિવિલ એન્જિનિયરની ભરતી, પગાર 25 હજાર સુધી

NPCC announce 12 vacancies for the post of site civil engineer

divyabhaskar.com

Sep 04, 2018, 03:43 PM IST

એજ્યુકેશન ડેસ્કઃ નેશનલ પ્રોજેક્ટ્સ કંસ્ટ્રક્શન કોર્પોરેશન લિમિટેડ(NPCC) દ્વારા એક નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે, જેમાં સાઇટ એન્જિનિયર(સિવિલ)ની પોસ્ટ માટે 12 જેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. આ ભરતી કોન્ટ્રાક્ટ બેઝિસ પર કરવામાં આવશે. અરજી ફોર્મ ઓનલાઇન ડાઉનલોડ કરીને જોનલ ઓફિસરને મોકલવાનું રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 22 સપ્ટેમ્બર 2018 છે.


પોસ્ટઃ સાઇટ એન્જિનિયર(સિવિલ)
જગ્યાઃ
12
શૈક્ષણિક લાયકાતઃ સિવિલ એન્જિનિયરિંગમાં બેચલર ડિગ્રી હોવી જરૂરી.
પગાર ધોરણઃ 25 હજાર રૂપિયા(કોન્ટ્રાક્ટ બેઝિસ પર)
વય મર્યાદાઃ 40 વર્ષથી વધુ ન હોવી જોઇએ.
અરજી ફીઃ 500 રૂપિયા
અરજી કરવાની છેલ્લી તારીખઃ 22 સપ્ટેમ્બર 2018


કેવી રીતે કરશો અરજી
http://npcc.gov.in/CurrentOpening.aspx પર જઇને આપવામાં આવેલા ફોર્મને ભરીને Zonal Manager, NPCC Ltd., No.1316, 2nd Cross, KHB Colony, Magadi Road, Bengaluru-560079 એડ્રેસ પર મોકલવાનું રહેશે.

X
NPCC announce 12 vacancies for the post of site civil engineer
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી