ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» Now you will get flight service from these cities

  આ નાના શહેરોમાં પણ શરૂ થશે ફલાઈટ, તમે પણ ચેક કરી લો લિસ્ટ

  Divyabhaskar.com | Last Modified - Apr 25, 2018, 07:44 PM IST

  મોદી સરકારની મોટી યોજનાઓમાંથી એકનું નામ છે ઉડે દેશનો આમ નાગરિક છે
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   નવી દિલ્હીઃ મોદી સરકારની મોટી યોજનાઓમાંથી એકનું નામ છે ઉડે દેશનો આમ નાગરિક (ઉડાન) છે. તેનો હેતું આમ આદમીને સસ્તા ભાડમાં હવાઈ મુસાફરી કરાવવાનો છે. આ સ્કીમ અંતર્ગત ઘણાં શહેરોમાંથી ફલાઈટ શરૂ કરવામાં આવશે. આ લિસ્ટમાં ઘણાં નાના શહેરો પણ સામેલ છે. જયા એરપોર્ટ બનાવીને ફલાઈટ શરૂ કરવાની યોજના છે. ગત ચાર એપ્રિલે આ સ્કીમ અંતર્ગત પઠાનકોટ એરપોર્ટથી ફલાઈટ શરૂ કરવામાં આવી હતી. થોડા દિવસો અગાઉ એવિએશન મિનિસ્ટ્રી દ્વારા રીજન કનેક્ટિવિટી સ્કીમ (આરસીએસ)ના રૂટસ ફાઈનલ કરવામાં આવ્યાં. નક્કી કરવામાં આવ્યું કે આ શહેરોમાંથી ફલાઈટ કયાં સુધી જશે. આ શહેરોમાં એરપોર્ટ પણ બનશે. એટલું જ નહિ, સિવિલ મિનિસ્ટ્રીએ આ એરલાઈન્સનું નામ પણ પબ્લિશ કર્યું છે, જેને આ શહેરોમાં ફલાઈટની પરવાનગી આપવામાં આવી છે.

   જાણો, યુપીના કયા શહેરોમાં શરૂ થશે ફલાઈટ

   આગ્રાથી દિલ્હી અને જયપુર ડેક્કન ચાર્ટર અને એલાયન્સ એરની ફલાઈટને પરવાનગી આપવામાં આવી છે. જયારે કાનપુર(ચકેરી)થી દિલ્હી સુધી એર ઓડિશા અને સ્પાઈસ જેટ, જયારે વારાણસી સુધી એર ઓડિશા, લખનઉથી ગ્વાલિયર સુદી એર ઓડિશા અને વારાણસીથી કાનપુર (ચકેરી) સુધી એર ઓડિશાના પ્લેન ઉડશે. અલીગઢથી લખનઉ સુધીના પ્લેન કઈ એરલાઈન્સના હશે તે અંગેનો નિર્ણય કરવાનો બાકી છે. અલ્હાબાદથી અલગ-અલગ 13 શહેરો સુધીના વિમાન હશે. જેમાં બેંગલુરું, ભોપાલ, ભુવનેશ્વર, દેહરાદુન, ગોરખપુર સુધી ઈન્ડિગો વિમાન ઉડશે, જયારે ઈન્દોર સુધી જેટ એરવેઝ, કોલકતા સુધી ઈન્ડિગો અને ઝૂમ એર, લખનઉ સુધી જેટ એરવેઝ, ટર્બો એવિએશન, મુંબઈ સુધી ઈન્ડિગો, નાગપુર અને પટના સુધી જેટ એરવેઝ, પુના અને રાયપુર સુધી ઈન્ડિગોની ફલાઈટસ ઉડશે.

   યુપીના આ શહેરોમાં તો નથી રહેતા તમે

   યુપીના બીજા કેટલાક શહેરોમાંથી પણ હવાઈ મુસાફરી શરૂ થવાની છે. તેમાં અઝમ ગઢથી લખનઉ, બરેલીથી દિલ્હી અને લખનઉ, ચિત્રકૂટથી લખનઉ, ગોરખપુરથી અલ્હાબાદ,, હિંડનથી હુબલી, કન્નૂર, ઓજાર (નાસિક) અને પિથૌરાગઢ, ઝાંસથી લખનઉ, લખનઉથી અલીગઢ, અલ્હાબાદ, અઝમગઢ, બરેલી, ચિત્રકૂટ, ઝાંસી, મુરાદાબાદ, મૌરપુર (કોખા)થી લખનઉ અને સારાવસ્તીથી લખનઉ સુધીના વિમાન શરૂ થશે.

   આગળ વાંચો, બીજા શહેરોના નામ...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Now you will get flight service from these cities
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top