ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» મુકેશ અંબાણીના 24 કલાક | Day in a Mukesh Ambani life

    આવા હોય છે ભારતના સૌથી પૈસાદાર બિઝનેસમેનના 24 કલાક

    divyabhaskar.com | Last Modified - Apr 25, 2018, 08:09 PM IST

    મુકેશ અંબાણીનું ટાઇમ મેનેજમેન્ટ, આટલો સમય વીતાવે છે ઓફિસમાં
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      યુટિલિટી ડેસ્કઃ ફાયનાન્શિયલ સર્વિસ ફર્મ Credit Suisse અનુસાર, રિલાયન્સે અત્યાર સુધીમાં 4 કરોડથી વધુ જિયોફોન વેચ્યા છે. ફીચર ફોન માર્કેટ પર જિયોનો દબદબો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સપ્ટેમ્બર, 2016માં જિયોફોન લોન્ચ કર્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને જિયોને મળેલી સફળતાને કારણે મુકેશ અંબાણીનું નામ ફોર્ચ્યુન મેગેઝિને વિશ્વના 50 સૌથી સફળ લીડર્સમાં સામેલ કર્યું. ભારતના સૌથી ધનિક વ્યક્તિ એવા મુકેશ અંબાણી કેટલાંય બિઝનેસમેન અને આંત્રપ્રિન્યોરની ઇન્સ્પિરેશન છે. અંદાજે 2.70 લાખ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ ધરાવતા મુકેશ અંબાણીનો દિવસ કેવો હશે, તે કેટલા વાગે ઉઠતા હશે અને ક્યારે ઉંઘતા હશે જાણવાની સૌને ઇચ્છા હશે તો અત્રે અમે મુકેશ અંબાણીના 24 કલાક કેવા હશે તે જણાવી રહ્યા છીએ.

      મુકેશ અંબાણીનું ટાઇમ મેનેજમેન્ટઃ સવારે 5થી 5.30 થતાં મુકેશ અંબાણી ઉઠતાં હોય છે. પછી સવારે 6થી 7.30 સુધી તેઓ જિમમાં વર્કઆઉટ કરે છે અને સ્વિમિંગ કરે છે. એક્સર્સાઇઝ પછી તેઓ થોડીવાર ન્યૂઝપેપર પણ વાંચે છે.

      સવારે 8થી 9: જ્યૂસ (પપૈયાનું જ્યૂસ ફેવરિટ) , ઘઉંના ફાડા, મિસ્સી રોટી - દહીં જેવો હળવો નાસ્તો લે. રવિવારે બ્રેકફાસ્ટમાં માટૂંગા(મુંબઇ)ના મૈસૂર કાફેના ઇડલી સંભાર મુકેશ અંબાણીના ફેવરિટ છે.

      સવારે 9થી 10: એન્ટિલિયામાં જ 14મા માળે તૈયાર થાય છે. પછી 21 માળે બનેલી પર્સનલ ઓફિસમાંથી જરૂરી ફાઇલ અને બેગ કલેક્ટ કરે છે.

      સવારે 10થી 10.30: પહેલા મા કોકિલાબેનના આશીર્વાદ લે છે. પછી 16મા માળે પત્ની નીતાને બાય કહ્યા પછી 13મા માળે બાળકોને મળે છે. બાદમાં એન્ટિલિયાના ત્રીજા માળે બનેલા પાર્કિંગમાં આવે છે અને ક્યારેક ડ્રાઇવર સાથે તો ક્યારેક જાતે ડ્રાઇવ કરીને ઓફિસ જાય છે. મુકેશ અંબાણીને અઢી કરોડની મર્સિડીઝ અને મેબેક 62 કાર પસંદ છે.

      આગળ જાણોઃ ઓફિસમાં મુકેશ અંબાણીનું ટાઇમ મેનેજમેન્ટ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: મુકેશ અંબાણીના 24 કલાક | Day in a Mukesh Ambani life
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top