આ વેબસાઇટ પર 'પદ્માવત' થઇ ઓનલાઇન Leak, ફ્રીમાં થાય છે ડાઉનલોડ

શૂટિંગથી લઇને રિલિઝ થવા સુધી વિવાદમાં રહેનારી ફિલ્મ 'પદ્માવત' ઓનલાઇન લીક થઇ છે

Divyabhaskar.com | Updated - Jan 30, 2018, 01:14 PM
Sanjay Leela Bhansali, Deepika & Ranveer Movie Padmavat Play Online

યૂટિલિટી ડેસ્કઃ શૂટિંગથી લઇને રિલિઝ સુધી વિવાદમાં રહેનારી ફિલ્મ 'પદ્માવત' ઓનલાઇન લીક થઇ રહી છે. આ ફિલ્મનું ડાયરેક્શન સંજય લીલા ભંસાલીએ કર્યું છે. રિલિઝના 2 દિવસ બાદ જ આ ફિલ્મ અનેક મૂવી વેબસાઇટ પર લીક થઇ છે. આ મૂવીની લેન્થ 164 મિનિટ છે.

ફિલ્મને અનેક લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે. ફિલ્મ ઓનલાઇન ડાઉનલોડ કરવી એ પાયરસી લોના આધારે ગેરકાયદેસર છે. એવામાં તમે આ વેબસાઇટ્સ પર જઇને મૂવી ડાઉનલોડ કરો છો તો તમે મુસીબતમાં ફસાઇ શકો છો. આ પ્રકારની વેબસાઇટ પર જઇને મૂવી ડાઉનલોડ કરવી એ પાયરસીને વેગ આપવા બરોબર છે.

#આ વેબસાઇટથી થઇ રહી ફ્રી ડાઉનલોડ
આ ફિલ્મને ઇન્ડિયામાં અનેક વેબસાઇટથી ડાઉનલોડ કરાઇ રહી છે. તેમાં rdxhd, moviespur, bigdaddymovies, aeonsource સાથે અનેક અન્ય સાઇટ્સ પણ સામેલ છે. આ વેબસાઇટ પર આ મૂવી ફ્રી ડાઉનલોડ થઇ રહી છે. એટલે કે કોઇ પેમેન્ટ કરવાનું નથી ફક્ત ડાઉનલોડિંગનો ડેટા ખર્ચ કરવાનો રહે છે. એટલું જ નહીં મૂવીને ઓનલાઇન જોઇ પણ શકાય છે.

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો પદ્માવત મૂવી લીક થયાના સ્ક્રીન શોટ્સ....

Sanjay Leela Bhansali, Deepika & Ranveer Movie Padmavat Play Online

# 3 વર્ષની સજા

પાયરસી લોના આધારે કોઇ ઓનલાઇન આવી મૂવી જોવે છે તો તે પાયરસી કંટેટમાં આવે છે. ત્યારે તેને કાયદા અનુસાર 3 વર્ષની સજા પણ થઇ શકે છે. આ જ રીતે જો કોઇ આ મૂવી ડાઉનલોડ કરે છે તો તેને માટે પણ સજાની જોગવાઇ છે. એવામાં પાયરસીને વેગ આપતી અટકાવવી જોઇએ.

Sanjay Leela Bhansali, Deepika & Ranveer Movie Padmavat Play Online

# ભંસાલીને થઇ શકે છે નુકસાન

'પદ્માવત' મૂવી ઓનલાઇન લીક થવાથી ફિલ્મના ડાયરેક્ટર સંજય લીલા ભંસાલીને નુકસાન થઇ શકે છે. દેશભરમાં વિરોધ બાદ પણ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કરી રહી હતી. એવામાં ફિલ્મ લીક થવાની અસર તેના બોક્સ ઓફિસ કલેક્શન પર પણ થઇ શકે છે. 

X
Sanjay Leela Bhansali, Deepika & Ranveer Movie Padmavat Play Online
Sanjay Leela Bhansali, Deepika & Ranveer Movie Padmavat Play Online
Sanjay Leela Bhansali, Deepika & Ranveer Movie Padmavat Play Online
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App