ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» FD કે PPF?: જાણો બંન્નેમાંથી તમારા માટે કયો વિકલ્પ છે બેસ્ટ|Most investors are confused with the choice of investment option

  FD કે PPF?: જાણો બંન્નેમાંથી તમારા માટે કયો વિકલ્પ છે બેસ્ટ

  divyabhaskar.com | Last Modified - May 25, 2018, 05:32 PM IST

  બેન્કના ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી) અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ) રોકાણકારો વચ્ચે ખુબજ લોકપ્રિય છે
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   નવી દિલ્હી: રોકાણ વિકલ્પની પસંદગિમાં સૌથી વધુ રોકાણકારો કન્ફ્યૂજ હોય છે. ઇવેસ્ટર સરળતાથી નિર્ણય નથી લઇ શકતા કે તેમને કયો વિકલ્પ પસંદ કરવો જોઇએ. જેમાથી રોકાણ સાથે જોડાયેલી ઓછી જાણકારીની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. જેના કારણકે ઘણીવાર તેમના પૈસા ડુબી જાય છે. બેન્કના ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી) અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ) રોકાણકારો વચ્ચે ખુબજ લોકપ્રિય છે.અમે આજે આપને આ બંન્ને વચ્ચેના તફાવત દ્વારા જણાવી રહ્યા છે કે તેમારા માટે શું બેસ્ટ રહેશે.

   પબ્લિક પ્રોવિડન્ટ ફંડ VS ફિક્સ્ડ ડિપોઝિટ

   પબ્લિક પ્રોવિડન્ટ ફંડ: રોકાણ હિસાબે પીપીએફ એક ખાસ સ્કિમ હોય છે જેનો મેચ્યોરિટી પીરિયડ 15 વર્ષનો હોય છે. જોકે આને 5 વર્ષઅન ગુણાંકમાં મેચ્યોરિટીના એક વર્ષની અંદર અનિશ્ચિત સમય સુધી વધારી શકાય છે. ખાસ વાત તો એ છેકે સબ્સક્રાઇબર પીપીએફ ખાતાને પોસ્ટ ઓફિસથી બેન્ક અને બેંકથી પોસ્ટ ઓફિસ ટ્રાન્સફર કરવાનું કામ કરે છે.

   ફિક્સ્ડ ડિપોઝિટ: એફડી રોકાણનો એક એવો વિકલ્પ છે, જેને બેંક અને અન્ય બેન્કિંગ નાણાકીય કંપનીઓ પ્રસ્તુત કરે છે. લોકો અહીંયા સેવિંગ એકાઉન્ટથી વધારે વ્યાજ મેળવી શકે છે. ..................................

   મેચ્યોરિટી અથવા લોક-ઇન પીરિયડ: લોક ઇન પીરિયડ એવો સમય હોય છે જે પછી એકાઉન્ડ પરિપક્વ થાય છે. પીઈએફ સ્કીમ અનુસાર, એકાઉન્ડ 15 વર્ષ પછી પરિપક્વ થાય છે જ્યારે એફડીમાં સાત દિવસથી લઇને 10 વર્ષે થાય છે.

   Interest rates: પીપીએફ પર વ્યાજ દર સરકાર નિર્ધારિત કરે છે. સાથે જ આમા બદલાવ કરવાનો અધિકાર પણ સરકાર પાસે હોય છે. હાલમાં પીપીએફ પર વ્યાજ દર 7.6% છે. તો બીજી તરફ ફિક્સ્ડ ડિપોજિટમાં વ્યાજ વ્યક્તિગત નાણાકીય સંસ્થા નક્કી કરે છે. મોટા ભાગની બેન્ક 7.25% સુધી વ્યાજ આપે છે.

   Tax Deduction વિશે જાણવા માટે આગળ ક્લિક કરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: FD કે PPF?: જાણો બંન્નેમાંથી તમારા માટે કયો વિકલ્પ છે બેસ્ટ|Most investors are confused with the choice of investment option
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `