ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» Make these changes in room to reduce electricity bill of AC

  તમારા ACનું બિલ 20% ઘટાડવા, રૂમમાં કરો આ ફેરફાર

  Divyabhaskar.com | Last Modified - Mar 12, 2018, 12:13 PM IST

  ગરમી શરૂ થતાની સાથે જ ACની જાહેરાતો આવવાનું શરૂ થઈ જાય છે
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   નવી દિલ્હીઃ ગરમી શરૂ થતાની સાથે જ ACની જાહેરાતો આવવાનું શરૂ થઈ જાય છે. મોટા ભાગની કંપનીઓ એમ દાવો કરે છે કે તેમનું એસી વિજળી બચાવે છે. જોકે એ પણ વાસ્તવિકતા છે કે જો તમારો રૂમ સંપૂર્ણ રીતે એસી લગાવવા માટે ફીટ નથી તો વિજળીની બચત કરવી મુશ્કેલ પડશે. આ કારણે એ જાણવું જરૂરી છે કે AC લગાવતા પહેલા રૂમમાં કેવા પ્રકારના ફેરફાર કરવામાં આવે જેથી વિજળીની બચત થાય અને સારી ઠંડક પણ મળે...

   AC લગાવતા પહેલા આ બાબત પર ધ્યાન આપવામાં આવે

   રૂમનો આકાર

   રૂમના આકારના પ્રમાણે AC લગાવો. જો તમે વધુ ક્ષમતાનું એસી લગાવશો તો તેની ક્ષમતા વ્યર્થ જશે અને ઓછી ક્ષમતા હશે તો વિજળીનો વધુ ખર્ચ આવશે અને કુલિંગ પણ સારું નહિ થાય.

   રૂમમાં ઓછો સામાન રાખો

   રૂમમાં જે પણ સામાન હોય છે, AC તેને પણ ઠંડો કરે છે. આ કારણે રૂમમાં જેટલો ઓછો સામાન હશે, એટલું સારું રહેશે.

   રૂમમાં મૂકેલા ઈલેકટ્રિક ઈન્સ્ટ્રુમેન્ટ પર ધ્યાન આપો

   ઘણાં વિજળીના ઉપકરણ એવા હોય છે જે ખુબ જ ગરમી છોડે છે. આ કારણે રૂમમાં વિજળીના ઈનસ્ટ્રુમેન્ટ પર જરૂર નજર રાખો. પ્રકાશ માટે એલઈડી લાઈટનો વપરાશ કરશો તો તેનાથી ફાયદો થશે.

   કેવી છે વિન્ડો

   રૂમમાં જો વધુ વિન્ડો હશે તો કુલિંગ પર વધુ પ્રભાવ પડશે. આ કારણે એવા રૂમમાં એસી લગાવવું જોઈએ જયાં વિન્ડો ઓછી હોય. જો આમ શકય નથી તો આ વિન્ડોને ઈનસ્યુલેટેડ જરૂર કરવી જોઈએ, જેના કારણે સૂર્યની ગરમી રૂમમાં આવતી બંધ થઈ જાય અને સારી એવી ઠંડકની સાથે વિજળીનું બિલ પણ ઓછું આવે.

   વિન્ડો અને સપ્લિટ AC કયા લગાવશો

   એસી વિન્ડો હોય કે સ્પિલ્ટ સૌ પ્રથમ એ બાબતનું ધ્યાન રાખો કે તેની પર સીધો તડકો ન આવે. જો આમ થશે તો તેના કુલિંગમાં ફર્ક પડશે. આ કારણે જયારે પણ એસી લગાવો આ બાબતનું ખાસ ધ્યાન રાખો. જો આમ શકય ન હોય તો એવી વ્યવસ્થા કરો જેથી તેની પર સૂર્ય પ્રકાશ ન પડે. આમ કરવાથી પણ વિજળીનું બિલ ઘટાડી શકાય છે.

   આગળ વાંચો, ગરમી શરૂ થતા પહેલા કરી લો આ કામ, ઓછું આવશે વિજળી બિલ...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Make these changes in room to reduce electricity bill of AC
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `