નાની બચતથી આ રીતે બાળકો માટે બનાવો 27 લાખનું ફન્ડ

બાળકોનું ઉચ્ચ શિક્ષણ અને લગ્ન બે એવા મોટા ખર્ચ છે, જે વગર તૈયારીએ થઈ શકતા નથી

Divyabhaskar.com | Updated - Apr 07, 2018, 06:27 PM
Make Rs 27 lakh fund for your daughter and son

નાની બચતથી આ રીતે બાળકો માટે બનાવો 27 લાખનું ફન્ડ.નાની બચતથી આ રીતે દિકરા-દિકરી માટે બનાવો 27 લાખનું ફન્ડ.નાની બચતથી દિકરા-દિકરી માટે બનાવો 27 લાખનું ફન્ડ.આ રીતે, નાની બચતથી દિકરા-દિકરી માટે બનાવો 27 લાખનું ફન્ડ.આ રીતે, નાની બચતથી દિકરા-દિકરી માટે બનાવો 27 લાખનું ફન્ડ .

નવી દિલ્હીઃ બાળકોનું ઉચ્ચ શિક્ષણ અને લગ્ન બે એવા મોટા ખર્ચ છે, જે વગર તૈયારીએ થઈ શકતા નથી. સામાન્ય માણસને આ માટે ઘણી બધી જગ્યાએથી પૈસા એકત્રિત કરવા પડે છે. લોનના કારણે બોજો વધે છે. એવામાં ભવિષ્ય માટે પ્લાનિંગ કરી લેવામાં આવે. એક જૂની કહેવત છે કે મની સેવિંગ ઈઝી મની અર્નિંગ- એટલે કે પૈસા બચાવવા પણ પૈસા કમાવવા સમાન છે. જોકે આજકાલ માત્ર પૈસા જોડવાથી કામ ચાલતી નથી. કારણ કે સતત તેની વેલ્યું ઓછી થઈ રહી છે. આ કારણે જરૂરી છે કે તમે તેનું યોગ્ય જગ્યાએ રોકાણ કરો. નોકરીયાતો માટે સુરક્ષિત જગ્યાએ યોગ્ય રોકાણ કરવું તે સાચું રોકાણ છે. તમે નાના સેવિંગ દ્વારા બાળકો મોટા થાય ત્યાં સુધીમાં મોટું ફન્ડ બનાવી શકો છો. અમે તમને સંપૂર્ણ રીતે સુરક્ષિત અને સરકારી રોકાણની જાણકારી આપી રહ્યાં છે. અમે તમને આ અંગેનું સંપૂર્ણ કેલકયુલેશન સમજાવીશું.


આગળની સ્લાઈડમાં વાંચો...

Make Rs 27 lakh fund for your daughter and son

1 દિકરી-દિકરાને મળશે 26 લાખ

 

રોકાણ માટે સરકારની પીપીએફ એટલે કે પબ્લિક પ્રોવિડન્ટ ફન્ડ યોજના સૌથી યોગ્ય છે. જો તમે આ માટેનું રોકાણ 15 વર્ષ માટે કરો છો તો, તમે વધુમાં વધુ વાર્ષિક 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકો છો. આ ખાતું તમે બાળકો કે પત્નીના નામથી ખોલાવી શકો છો. તે તમને સુરક્ષિત રિટર્નની ગેરન્ટી આપે છે. આ છે તેનું કેલકયુલેશન.

હાલનો વ્યાજ દર- 7.6 ( માર્ચમાં નક્કી કરવામાં આવ્યો દર)
માસિક રોકાણઃ 8000 રૂપિયા (અધિકતમ વાર્ષિક 1.5 લાખ રૂપિયા રોકાણ કરી શકો છો
મેચ્યોરીટીઃ 15 વર્ષ બાદ
કુલ ફન્ડઃ 26,74899 રૂપિયા

 

આગળ વાંચો, પીપીએફથી પણ વધુ રિટર્ન આપે છે આ સરકારી સ્કીમ 

Make Rs 27 lakh fund for your daughter and son

2 દિકરીને મળશે 27 લાખ

 

સુકન્યા સમુદ્ધિ ખાતું કોઈ પણ પોસ્ટ ઓફિસ અથવા તો અધિકુત બેન્ક શાખાઓમાં ખોલાવી શકાય છે. પુત્રીના જન્મ બાદ 10 વર્ષ સુધી તેને ખોલાવી શકાય છે.  ખાતું ખોલાવતી વખતે ઓછામાં ઓછું 1000 રૂપિયા અને એક નાણાંકીય વર્ષમાં અધિકતમ 1.5 લાખ રૂપિયા જમા કરાવવાના હોય છે.

 

આ છે કેલકયુલેશન

 

હાલનું વ્યાજ દરઃ 8.1 ટકા (હાલનો વ્યાજ દર)
માસિક રોકાણઃ 5000 રૂપિયા (અધિકતમ વાર્ષિક 1.5 લાખ રૂપિયા રોકાણ કરી શકાય છે.
મેચ્યોરિટીઃ  2039 
કુલ ફન્ડઃ 2734886 રૂપિયા

X
Make Rs 27 lakh fund for your daughter and son
Make Rs 27 lakh fund for your daughter and son
Make Rs 27 lakh fund for your daughter and son
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App