આધાર લિન્ક કરવાના બદલામાં રેલવે આપી રહ્યું છે 10 હજાર રૂપિયા, આ છે લાસ્ટ ડેટ

ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન માંથી તમે ઘરે બેઠા જ 10 હજાર રૂપિયા કમાઈ શકો છો

Divyabhaskar.com | Updated - Apr 09, 2018, 01:42 PM
Link aadhaar with railway and earn upto rs 10000

યુટિલિટી ડેસ્કઃ ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)માંથી તમે ઘરે બેઠા જ 10 હજાર રૂપિયા કમાઈ શકો છો. તમારે માત્ર આધાર નંબરને IRCTC એકાઉન્ટ સાથે લીન્ક કરવાનો છે. IRCTCની આ સ્કીમને જાન્યુઆરી 2018માં લોન્ચ કરવામાં આવી હતી. તે જૂન 2018 સુધી લાગૂ છે.


આ સ્કીમને લકી ડ્રો સ્કીમ નામ આપવામાં આવ્યું છે. આ અંતર્ગત દરેક માસના બીજા સપ્તાહમાં લકી ડ્રો નીકળે છે. તેમાં 5 લકી યુઝર્સને પસંદ કરવામાં આવે છે. આ સંપૂર્ણ પ્રોસેસ કોમ્પ્યુરાઈઝડ હોય છે. જાણો તમારે આ ઓફરને જીતવા માટે શું કરવાનું રહેશે.

શું છે તેના નિયમ, જાણો આગળની સ્લાઈડમાં...

Link aadhaar with railway and earn upto rs 10000

શું છે નિયમ

 

- એવા યુઝર્સ જે રજિસ્ટર્ડ છે અને જેમણે આધાર કેવાઈસી કરાવ્યું છે, તે જ આ ઓફર માટે એલિજિબલ હશે. યુઝરે ઓછામાં ઓછું એક પીએનઆર બુક કરાવવાનું રહેશે.
- બુકિંગ કરાવનાર યુઝરની ડિટેલ તેના આઈઆરસીટીસી પર બનેલી પ્રોફાઈલ સાથે મેચ થવી જોઈએ.
- એવા યુઝર જેણે યાત્રા કેન્સલ કરાવી દીધી છે અને ટીડીઆર ફાઈલ કર્યું છે, તે તેના માટે એલિજિબલ નહિ હોય.
- વિનર્સનું નામ આઈઆરસીટીસીની વેબસાઈટ પર મહીનાની શરૂઆતના સપ્તાહમાં શો કરવામાં આવશે. બાદમાં સંબંધિત યુઝરનું વેરીફીકેશન થશે.
- આઈઆરસીટીસી એમ્પલોઈ તેના માટે એલિજિબલ નહિ થાય.

X
Link aadhaar with railway and earn upto rs 10000
Link aadhaar with railway and earn upto rs 10000
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App