ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» આ ભૂલોના કારણે 10માંથી 6 લોકો જોબ ઇન્ટરવ્યૂમાં થાય છે ફેઇલ । know top reason for rejection in first interview

  આંખથી લઇને ચહેરા સુધી, આ ભૂલોના કારણે 10માંથી 6 લોકો જોબ ઇન્ટરવ્યૂમાં થાય છે ફેઇલ

  divyabhaskar.com | Last Modified - May 18, 2018, 01:14 PM IST

  એક જોબ સર્વે અનુસાર કેરિયરની શરૂઆતના ઇન્ટરવ્યૂમાં 70 ટકા ઉમેદવારો રિજેક્ટ થાય છે
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   યુટિલિટી ડેસ્કઃ એક જોબ સર્વે અનુસાર કેરિયરની શરૂઆતના ઇન્ટરવ્યૂમાં 70 ટકા ઉમેદવારો રિજેક્ટ થાય છે. જેમાં 60 ટકા લોકોએ તેનું કારણ નોન વર્બલ સ્કિલ્સની ઉણપ માને છે. જ્યારે 33 ટકાને ઇન્ટરવ્યૂમાં તૈયારી ઓછી હોવાને મુખ્ય કારણ માની રહ્યાં છે. ચહેરા પર ગભરાટ, બોલતા અચકાવું, ઇન્ટરવ્યૂ લેનારાના પ્રભાવમાં આવવું, અનેકવાર ઉતાવળમાં પ્રશ્ન સમજ્યા વગર તેનો જવાબ આપવો, આંખો સ્ટેબલ ન હોય, ડ્રેસઅપની ભૂલ જેવી અનેક બાબતો છે. જે તેમને ઇન્ટરવ્યૂમાં રિજેક્ટ કરાવી શકે છે. જો પહેલાં ઇન્ટરવ્યૂમાં તમારી સાથે આવું કંઇક થાય તો તેનાથી પરેશાન ન થાઓ, તમારી ભૂલોનું લિસ્ટિંગ કરો અને તેના સોલ્યુશન પર ફોકસ કરો. આમ કરવાથી અન્ય બીજા ઇન્ટરવ્યૂમાં તમને સફળતા મળવાની તકો વધી જશે.

   ફીડબેક મેળવો

   ઇન્ટરવ્યૂ થયા બાદ હાયરિંગ મેનેજરને ધન્યવાદ કરો અને ફીડબેક લેવા માટે ઇમેઇલ કરો. ફીડબેકથી તમે જાણી શકશો કે તેમને કઇ ક્વોલિટિઝની શોધ હતી, જેના પણ તમે ખરા ઉતર્યા નથી. તેનાથી તમે તમારી ઉણપોને સુધારીને સ્કિલ્સનો વિકાસ કરી શકશો.

   આંકડાઓ પર નજર

   ઇન્ટરવ્યૂ આપ્યા બાદ રિઝલ્ટના આંકડાઓ પર નજર ફેરવો. તેનાથી તમે જાણી શકશો કે કટેલા ઉમેદવારને પાછળ છોડીને તમે ફેસ ટૂ ફેસ ઇન્ટરવ્યૂ આપવા માટે સિલેક્ટ થયા છો. તેનાથી તમે તમારી સ્થિતિનો અંદાજો લગાવી શકશો અને એ પણ જાણી શકશો કે હજુ તમારે કેટલી મહેનત કરવાની જરૂર છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: આ ભૂલોના કારણે 10માંથી 6 લોકો જોબ ઇન્ટરવ્યૂમાં થાય છે ફેઇલ । know top reason for rejection in first interview
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top