ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» Know these new rules before applying for passport

    પાસપોર્ટ કે તત્કાલ પાસપોર્ટ માટે એપ્લાય કરતાં પહેલા જાણો બદલાયેલા નિયમો

    Divyabhaskar.com | Last Modified - Feb 20, 2018, 05:04 PM IST

    જો તમે પાસપોર્ટ માટે એપ્લાય કરી રહ્યાં છો તો તમને તેની સાથે સંકળાયેલા નિયમો વિશે ખ્યાલ હોય તે ખૂબ જ જરૂરી છે
    • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

      યુટિલિટી ડેસ્કઃ જો તમે પાસપોર્ટ માટે એપ્લાઈ કરવા જઈ રહ્યાં છો તો તમને તેની સાથે સંકળાયેલા નિયમો વિશે ખ્યાલ હોય તે ખૂબ જ જરૂરી છે. જેમાં વિદેશ મંત્રાલયે તાજેતરમાં જ ફેરફાર કર્યો છે. હવે નવા નિયમોને કારણે પાસપોર્ટમાં માતા-પિતાની ડિટેલ અને પોતાનું બર્થ સર્ટિફિકેટ આપવું જરૂરી નથી. આ સિવાય જે લોકો મેરિડ છે કે જેમના છુટાછેડા થઈ ગયા છે, તેમના માટે પણ કેટલાક નિમયમો બદલાઈ ગયા છે.

      બર્થ સર્ટિફીકેટ આપવું જરૂરી નથી

      પાસપોર્ટના જુના નિયમોમાં બર્થ સર્ટિફીકેટ એટલે કે જન્મ પ્રમાણ પત્ર આપવું જરૂરી હતું. જેમનો જન્મ 26 જાન્યુઆરી 1989 કે તે પછી થયો છે. જોકે હવે નિયમોમાં એવું નથી. હવે મ્યુનિસિપાલિટીના રજિસ્ટ્રાર, જન્મ અને મૃત્યુ રજિસ્ટ્રારની સાથે કોઈ પણ સર્ટિફાઈડ ઓથોરીટી પાસેથી બનાવવામાં આવેલું બર્થ સર્ટિફીકેટ વેલિડ હશે.

      કોઈ પણ એકેડેમિડ બોર્ડ દ્વારા ઈસ્યું કરવામાં આવેલું ટ્રાન્સફર કે સ્કુલ લિવિંગ સર્ટિફિકેટ પણ સંપૂર્ણ રીતે વેલિડ માનવામાં આવશે. તેની સાથે બીજા ડોક્યુમેન્ટસ જેવા કે પાન કાર્ડ, આધાર કાર્ડ કે ઈ-આધાર, ડ્રાઈવિંગ લાઈસન્સ, વોટર આઈડી કાર્ડ પણ માન્ય રહેશે.

      પેરેન્ટસની ડિટેલ જરૂરી નથી

      જો તમે પાસપોર્ટ માટે એપ્લાઈ કરી રહ્યાં છો તો પેરેન્ટસનું નામ આપવું જરૂરી નથી. તેના સ્થાને તમે લીગલ ગાર્ડિયનનું નામ પણ આપી શકો છો. એટલે કે તમારા સિંગલ પેરન્ટ છે તો પણ તમારે મુશ્કેલીનો સામનો નહિ કરવો પડે. બીજી તરફ સાધુ કે સંન્યાસી પોતાના આધ્યાત્મિક ગુરુનું નામ આપી શકે છે.

      આગળની સ્લાઈડ્સ પર જાણો અન્ય નિયમો વિશે...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Know these new rules before applying for passport
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `