• Home
  • Utility
  • Utility News
  • SBIમાં નોકરી કરવાની તક: ઇન્ટરવ્યૂ વગર થશે સિલેક્શન, જાણો એક્ઝામ પેટર્ન । know Exam Pattern before start Preparation for SBI

SBIમાં નોકરી કરવાની તક: ઇન્ટરવ્યૂ વગર થશે સિલેક્શન, જાણો એક્ઝામ પેટર્ન

SBIમાં નોકરી કરવાની તક: ઇન્ટરવ્યૂ વગર થશે સિલેક્શન, જાણો એક્ઝામ પેટર્ન । know Exam Pattern before start Preparation for SBI
SBIમાં નોકરી કરવાની તક: ઇન્ટરવ્યૂ વગર થશે સિલેક્શન, જાણો એક્ઝામ પેટર્ન । know Exam Pattern before start Preparation for SBI

divyabhaskar.com

Apr 13, 2018, 04:55 PM IST

યુટિલિટી ડેસ્કઃ SBIએ જૂનિયર એસોસિએટ્સ માટે બે પોસ્ટ બહાર પાડી છે. એક કસ્ટમર સપોર્ટ અને એક સેલ્સ માટે. આ માટે પ્રીલિમિનરી એક્ઝામ 23,24 અને 30 જૂને લેવાશે. મુખ્ય પરીક્ષા 5 ઓગસ્ટે લેવાનારી છે. ત્યારે સ્વાભાવિકપણે SBIમાં આ બે પોસ્ટ માટે કેવી રીતે એક્ઝામ લેવાશે અને પેટર્ન શું હશે તેને લઇને નોકરી વાંચ્છુકો દુવિધામાં હશે, જે વાતને ધ્યાનમા રાખીને આજે અમે અહીં ixambee.com, ઇ લર્નિંગ પ્લેટફોર્મે જણાવેલી એક્ઝામ પેર્ટન અંગે જણાવી રહ્યાં છીએ.

આવી હશે પ્રીલિમિનરી એક્ઝામની પેટર્ન


- પ્રીલિમિનરી એક્ઝામમાં 100 સવાલ હશે, દરેક સવાલ પર એક માર્ક મળશે.
- આ એક્ઝામ ત્રણ સેક્શનમાં ડિવાઇડ હશે, એપ્ટિટ્યૂડ(35 માર્ક્સ, ઇંગ્લિશ(30 માર્ક્સ), રિજનિંગ(35 માર્ક્સ)
- આ પેપર 1 કલાકમાં પૂર્ણ કરવાનું રહેશે, દરેક સેક્શન માટે 20 મિનિટ્સનો ટાઇમ મળશે, બીજું સેક્શન 20 મિનિટ પહેલા શરૂ નહીં કરી શકાય.
- આ પેપર(ઇંગ્લિશ સેક્શનને છોડીને) હિન્દી અને ઇંગ્લિશ બન્ને ભાષામાં હશે.
- ટોટલ માર્ક્સના આધારે મેઇન એક્ઝામમાં બેસવા દેવામાં આવશે.

આગળની સ્લાઇડ્સમાં જાણો કેવી હશે મેઇન એક્ઝામની પેટર્ન

X
SBIમાં નોકરી કરવાની તક: ઇન્ટરવ્યૂ વગર થશે સિલેક્શન, જાણો એક્ઝામ પેટર્ન । know Exam Pattern before start Preparation for SBI
SBIમાં નોકરી કરવાની તક: ઇન્ટરવ્યૂ વગર થશે સિલેક્શન, જાણો એક્ઝામ પેટર્ન । know Exam Pattern before start Preparation for SBI
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી