ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» SBIમાં નોકરી કરવાની તક: ઇન્ટરવ્યૂ વગર થશે સિલેક્શન, જાણો એક્ઝામ પેટર્ન । know Exam Pattern before start Preparation for SBI

    SBIમાં નોકરી કરવાની તક: ઇન્ટરવ્યૂ વગર થશે સિલેક્શન, જાણો એક્ઝામ પેટર્ન

    divyabhaskar.com | Last Modified - Apr 13, 2018, 04:55 PM IST

    SBIએ જૂનિયર એસોસિએટ્સ માટે બે પોસ્ટ બહાર પાડી છે. જાણો સંપૂર્ણ ડિટેઇલ્સ અને એક્ઝામની પેટર્ન અંગે
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      યુટિલિટી ડેસ્કઃ SBIએ જૂનિયર એસોસિએટ્સ માટે બે પોસ્ટ બહાર પાડી છે. એક કસ્ટમર સપોર્ટ અને એક સેલ્સ માટે. આ માટે પ્રીલિમિનરી એક્ઝામ 23,24 અને 30 જૂને લેવાશે. મુખ્ય પરીક્ષા 5 ઓગસ્ટે લેવાનારી છે. ત્યારે સ્વાભાવિકપણે SBIમાં આ બે પોસ્ટ માટે કેવી રીતે એક્ઝામ લેવાશે અને પેટર્ન શું હશે તેને લઇને નોકરી વાંચ્છુકો દુવિધામાં હશે, જે વાતને ધ્યાનમા રાખીને આજે અમે અહીં ixambee.com, ઇ લર્નિંગ પ્લેટફોર્મે જણાવેલી એક્ઝામ પેર્ટન અંગે જણાવી રહ્યાં છીએ.

      આવી હશે પ્રીલિમિનરી એક્ઝામની પેટર્ન

      - પ્રીલિમિનરી એક્ઝામમાં 100 સવાલ હશે, દરેક સવાલ પર એક માર્ક મળશે.
      - આ એક્ઝામ ત્રણ સેક્શનમાં ડિવાઇડ હશે, એપ્ટિટ્યૂડ(35 માર્ક્સ, ઇંગ્લિશ(30 માર્ક્સ), રિજનિંગ(35 માર્ક્સ)
      - આ પેપર 1 કલાકમાં પૂર્ણ કરવાનું રહેશે, દરેક સેક્શન માટે 20 મિનિટ્સનો ટાઇમ મળશે, બીજું સેક્શન 20 મિનિટ પહેલા શરૂ નહીં કરી શકાય.
      - આ પેપર(ઇંગ્લિશ સેક્શનને છોડીને) હિન્દી અને ઇંગ્લિશ બન્ને ભાષામાં હશે.
      - ટોટલ માર્ક્સના આધારે મેઇન એક્ઝામમાં બેસવા દેવામાં આવશે.

      આગળની સ્લાઇડ્સમાં જાણો કેવી હશે મેઇન એક્ઝામની પેટર્ન

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: SBIમાં નોકરી કરવાની તક: ઇન્ટરવ્યૂ વગર થશે સિલેક્શન, જાણો એક્ઝામ પેટર્ન । know Exam Pattern before start Preparation for SBI
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top