Divya Bhaskar

Home » National News » Utility » EILમાં બહાર પડી છે 141 જેટલી ભરતી । Jobs vacancies for various post in EIL

EILમાં બહાર પડી છે 141 જેટલી ભરતી, મળશે 1.20 લાખ સુધીનો પગાર

Divyabhaskar.com | Updated - Jun 05, 2018, 03:15 PM

આ પોસ્ટ પર અરજી ઓનલાઇન કરવાની રહેશે અને અરજી કરવાની અંતિમ તારીખ 20 જૂન 2018 છે

  • EILમાં બહાર પડી છે 141 જેટલી ભરતી । Jobs vacancies for various post in EIL

    એજ્યુકેશન ડેસ્કઃ ઇન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ(EIL) દ્વારા તાજેતરમાં એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ પોસ્ટ પર 141 જેટલી ભરતી કરવા અંગે માહિતી આપવામાં આવી છે. જેમાં એન્જિનિયર, ડેપ્યુટી મેનેજર, જૂનિયર એકાઉન્ટન્ટ અને ડીજીએમ જેવી પોસ્ટ છે. આ પોસ્ટ પર અરજી ઓનલાઇન કરવાની રહેશે અને અરજી કરવાની અંતિમ તારીખ 20 જૂન 2018 છે. અહીં કઇ પોસ્ટ પણ કેટલી ભરતી કરવામાં આવશે, કેટલુ એજ્યુકેશન અને કેટલી વયના ઉમેદવારો અરજી કરી શકે છે. તે અંગે માહિતી આપવામાં આવી છે.

    પોસ્ટ: એન્જિનિયર
    જગ્યા:
    59
    શૈક્ષણિક યોગ્યતા : BE/ B. Tech/ B.Sc. (Engg.)માં ઓછામાં ઓછા 65% મેળવેલા હોવા જોઇએ.
    વય મર્યાદા: 28 વર્ષ
    પગાર ધોરણ: 60000 – 180000 રૂપિયા

    પોસ્ટ: ડેપ્યૂટી મેનેજેર
    જગ્યા:
    71
    શૈક્ષણિક યોગ્યતા : BE/ B. Tech/ B.Sc. (Engg.)માં ઓછામાં ઓછા 65% મેળવેલા હોવા જોઇએ.
    વય મર્યાદા: 32 વર્ષ
    પગાર ધોરણ: 70000 – 200000 રૂપિયા

    પોસ્ટ: જૂનિયર એકાઉન્ટ
    જગ્યા:
    10
    શૈક્ષણિક યોગ્યતા : કોમર્સમાં 55 ટકા સાથે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઇએ.
    વય મર્યાદા: 30
    પગાર ધોરણ: 13800 – 38500 રૂપિયા

    પોસ્ટ: DGM
    જગ્યા:
    01
    શૈક્ષણિક યોગ્યતા : કોમર્સમાં( કંપની સેક્રેટરી સાથે) ઓછામાં ઓછા 55 ટકા સાથે ગ્રેજ્યુએશન કરેલું હોવું જરૂરી.
    વય મર્યાદા: 47 વર્ષ સુધી
    પગાર ધોરણ: 120000 – 280000 રૂપિયા

    શું છે પસંદગી પ્રક્રિયાઃ ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે ભરતી
    અરજી કરવાની અંતિમ તારીખઃ 20 જૂન 2018
    કેવી રીતે કરશો અરજીઃ અરજી કરવા માટે http://recruitment.eil.co.in/ પર ક્લિક કરીને જરૂરી માહિતી વાંચી અરજી કરવાની રહેશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending