Home » National News » Utility » ગુજરાત સરકારમાં નોકરી કરવાની તક, મળશે 38 હજાર સુધીનો પગાર । job vacancies in GSIDS

ગુજરાત સરકારમાં નોકરી કરવાની તક, મળશે 38 હજાર સુધીનો પગાર

Divyabhaskar.com | Updated - May 05, 2018, 06:41 PM

બન્ને વિભાગમાં 4-4 ઉમેદવારોની ભરતી કરવામાં આવનારી છે. જેની છેલ્લી તારીખ 21 મે 2018 છે

  • ગુજરાત સરકારમાં નોકરી કરવાની તક, મળશે 38 હજાર સુધીનો પગાર । job vacancies in GSIDS

    યુટિલિટી ડેસ્કઃ ગુજરાત સરકારની સામાજિક આંતરમાળખાકિય વિકાસ સોસાયટી(GSIDS) ગાંધીનગર દ્વારા વિવિધ પોસ્ટ માટે જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. આ વિભાગ દ્વારા સિનિયર પ્રોજેક્ટ એસોસિએટ કમ કન્સલટન્ટ અને સિનિયર પ્રોજેક્ટ એસોસિએટની પોસ્ટ બહાર પાડવામાં આવી છે. જેમાં બન્ને વિભાગમાં 4-4 ઉમેદવારોની ભરતી કરવામાં આવનારી છે. જેની છેલ્લી તારીખ 21 મે 2018 છે.

    જગ્યાનું નામઃ સિનિયર પ્રોજેક્ટ એસોસિએટ કમ કન્સલટન્ટ
    કુલ જગ્યાઃ 04
    પગાર ધોરણઃ 38090 રૂપિયા
    વય મર્યાદાઃ 21થી 37 વર્ષ
    શૈક્ષણિક લાયકાતઃ એમબીએ અથવા ઇકોનોમિક્સ- સોસિયોલોજી-સ્ટેટિસ્ટિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન

    જગ્યાનું નામઃ સિનિયર પ્રોજેક્ટ એસોસિએટ
    કુલ જગ્યાઃ 04
    પગાર ધોરણઃ 31340 રૂપિયા
    વય મર્યાદાઃ 21થી 37 વર્ષ
    શૈક્ષણિક લાયકાતઃ એમબીએ અથવા ઇકોનોમિક્સ- સોસિયોલોજી-સ્ટેટિસ્ટિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન

    અરજી ફીઃ જનરલ કેટેગરી 500 રૂપિયા અને અનામત ઉમેદવારોએ 250 રૂપિયા ફી ભરવાની રહેશે.
    કેવી રીતે કરશો અરજીઃ ઉક્ત જણાવેલી જગ્યાઓ પર અરજી કરવા માટે https://ojas.gujarat.gov.in/ વેબસાઇટ પર દર્શાવવામાં આવેલી જાહેરાત પર ક્લિક કરીને તેમાં જણાવેલી માહિતી જાણીને ઓનલાઇન અરજી કરવાની રહેશે.
    અરજી કરવાની છેલ્લી તારીખઃ 21 મે 2018
    પસંદગી પ્રક્રિયાઃ લેખિત કસોટી અને રૂબરૂ મુલાકાત થકી ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending