• Home
  • National News
  • Utility
  • દિવ-દમણમાં સરકારી નોકરી તક, મળશે 35,400 સુધીનો પગાર । job requirement for diu and daman for various post

દિવ-દમણમાં સરકારી નોકરી તક, મળશે 35,400 સુધીનો પગાર

ફોરેસ્ટ ગાર્ડ અને સ્પેશિયલ ઓડિટર સહિતના પદો પર કરાશે ભરતી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ

divyabhaskar.com | Updated - Jun 13, 2018, 01:46 PM
દિવ-દમણમાં સરકારી નોકરી તક, મળશે 35,400 સુધીનો પગાર । job requirement for diu and daman for various post

એજ્યુકેશન ડેસ્કઃ કેન્દ્ર શાસિત પ્રદેશ દિવ અને દમણમાં વિવિધ પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં ફોરેસ્ટ ગાર્ડ, સ્પેશિયલ ઓડિટર, સિનિયર ઇન્સ્પેક્ટર સહિતના પદો પર ભરતી કરવામાં આવશે. આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 27 જૂનથી 3 જુલાઇ 2018 છે. તેમજ પગાર ધોરણ 35,400 રૂપિયા સુધીનું છે. નીચે જણાવવામાં આવેલા પદો પર અરજી ઓનલાઇન કરવાની રહેશે. અહીં કયા પદ પર કેટલી જગ્યા ભરવાની છે, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા અને અરજી કરવાની અંતિમ તારીખ સુધીની માહિતી આપવામાં આવી છે.

પોસ્ટઃ સ્પેશિયલ ઓડિટર/કો-ઓપરેટિવ ઓફિસર
જગ્યાઃ
02
પગાર ધોરણઃ 35,400-1,12,400 રૂપિયા
શૈક્ષણિક લાયકાતઃ ગ્રેજ્યુએશન અને કોર્પોરેશન/કો-ઓપરેટિવ મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા
વય મર્યાદાઃ 30 વર્ષ સુધી
અરજી કરવાની છેલ્લી તારીખઃ 27 જૂન 2018

પોસ્ટઃ સિનિયર ઇન્સ્પેક્ટર/ઓડિટર
જગ્યાઃ
03
પગાર ધોરણઃ 29,200- 92,300 રૂપિયા
શૈક્ષણિક લાયકાતઃ ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન અને કોર્પોરેશન/કો-ઓપરેટિવ મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા
વય મર્યાદાઃ 30 વર્ષ સુધી
અરજી કરવાની છેલ્લી તારીખઃ 27 જૂન 2018

પોસ્ટઃ ફિલ્ડ સર્વેયર
જગ્યાઃ
02
પગાર ધોરણઃ 25,500- 81,100 રૂપિયા
શૈક્ષણિક લાયકાતઃ સિવિલ એન્જિનિયરિંગમાં ત્રણ વર્ષ ડિપ્લોમા
વય મર્યાદાઃ 27 વર્ષ સુધી
અરજી કરવાની છેલ્લી તારીખઃ 30 જૂન 2018

પોસ્ટઃ ગ્રામ સેવક
જગ્યાઃ
09
પગાર ધોરણઃ 21,700-69,100 રૂપિયા
શૈક્ષણિક લાયકાતઃ ધોરણ 12 પાસ 50 ટકા સાથે
વય મર્યાદાઃ 30 વર્ષ સુધી
અરજી કરવાની છેલ્લી તારીખઃ 30 જૂન 2018

પોસ્ટઃ ગ્રામ પંચાયત સેક્રેટરી
જગ્યાઃ
10
પગાર ધોરણઃ 21,700-69,100 રૂપિયા
શૈક્ષણિક લાયકાતઃ ધોરણ 12 પાસ 50 ટકા સાથે
વય મર્યાદાઃ 30 વર્ષ સુધી
અરજી કરવાની છેલ્લી તારીખઃ 30 જૂન 2018

પોસ્ટઃ ગ્રેડર/એસેસર
જગ્યાઃ
02
પગાર ધોરણઃ 19900-63,200 રૂપિયા
શૈક્ષણિક લાયકાતઃ ધોરણ 12 પાસ 50 ટકા સાથે
વય મર્યાદાઃ 30 વર્ષ સુધી
અરજી કરવાની છેલ્લી તારીખઃ 3 જુલાઇ 2018

પોસ્ટઃ ફોરેસ્ટ ગાર્ડ
જગ્યાઃ 13
પગાર ધોરણઃ 21,700-69,100 રૂપિયા
શૈક્ષણિક લાયકાતઃ ધોરણ 12 પાસ
વય મર્યાદાઃ 27 વર્ષ સુધી
અરજી કરવાની છેલ્લી તારીખઃ 3 જુલાઇ 2018

કેવી રીતે કરશો અરજીઃ ઉક્ત જણાવેલી જગ્યાઓ પર અરજી ઓનલાઇન કરવાની રહેશે. અરજી કરવા માટે http://daman.nic.in/ojas/AdvtList.aspx?type=lCxUjNjnTp8= પર જઇને જરૂરી માહિતી વાંચી અરજી કરવી.
અરજી ફીઃ 100 રૂપિયા

આ પણ વાંચોઃ આણંદ કૃષિ યુનિવર્સિટીમાં નોકરીની તક, મળશે 38 હજાર સુધીનો પગાર

X
દિવ-દમણમાં સરકારી નોકરી તક, મળશે 35,400 સુધીનો પગાર । job requirement for diu and daman for various post
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App