ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» આ વોલેટ દ્વારા માત્ર એક ક્લિકથી થશે તત્કાલ ટિકિટ બુક|IRCTC starts tatkal ticket booking service with e-wallet

  IRCTCએ શરૂ કર્યું ઇ-વોલેટ, એક ક્લિકમાં બુક થશે તત્કાલ ટિકિટ

  divyabhaskar.com | Last Modified - May 08, 2018, 05:04 PM IST

  આ ઇ-વોલેટમાં પહેલેથી પૈસા જમા કરાવાનો વિકલ્પ આપેલ છે
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   યુટિલિટી ડેસ્ક: IRCTCની વેબસાઇટ પરથી તત્કાલ ટિકિટ બુક કરવી કેટલી મુશ્કેલ છે એ મોટાભાગના લોકો જાણતા હશે. મોટાભાગના લોકોને અનુભવ થયો હશે કે, તત્કાલ ટિકિટનું પેમેન્ટ કરવા જાયને સાઇટ ક્રેશ થઇ જાય ઓર પેમેન્ટમાં વાર લાગે. આથી હવે રેલવે ટિકિટ બુકિંગ અને પેમેન્ટને સરળ અને સ્માર્ટ બનાવવા માટે IRCTC દ્વારા ઇ-વોલેટથી tatkal ticket બુકિંગ સેવા શરૂ કરી છે. આ વોલેટનું નામ 'IRCTC રેલ્વે કનેક્ટ' છે. આ ઇ-વોલેટને યૂઝર્સ પેટીએમ અને ફ્રી-ચાર્જની જેમ યૂઝ કરી શકશે. આ ઇ-વોલેટમાં પહેલેથી પૈસા જમા કરાવાનો વિકલ્પ આપેલ છે, જેની મદદથી ખૂબજ સરળતાથી ટિકિટ બુક કરાવી શકાય છે. ખાસ વાત તો એ છેકે આ ઇ-વોલેટ તત્કાલ ટિકિટ બુકિંગમાં પણ ખૂબજ મદદરૂપ બનશે. આની પહેલા તત્કાલ ટિકિટની સુવિધા માટે આવું કોઇ વોલેટ બન્યું નથી. તત્કાલ ટિકિટ બુકિંગ વખતે જરૂરી વિગતો ભર્યા પછી માત્ર એક જ ક્લિકમાં તમારી ટિકિટ બુક થઇ જશે.

   રેલ્વે મંત્રી રાજન ગોહેનના નિવેદન અનુસાર, સરકાર રેલ્વે ટિકિટ સિસ્ટમને વધારે મજબૂત બનાવવા માટે આ સ્ટેપ લઇ રહી છે. જો કોઇ કારણસર ટ્રેન કેન્સલ થાય છે તો યાત્રીના પૈસા આપોઆપ બુકિંગ માટે યુઝ કરેલા વોલેટમાં આવી જશે અને પીએનઆર પણ કેન્સલ થઇ જશે.

   આગળ વાંચો, ટ્રેનમાં સફર કરતા કરતા યાત્રી કરાવી શકશે પોતાનું મનપસંદ ફૂડ બુક

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: આ વોલેટ દ્વારા માત્ર એક ક્લિકથી થશે તત્કાલ ટિકિટ બુક|IRCTC starts tatkal ticket booking service with e-wallet
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top