ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» Invest Rs 5000 in this scheme of lic and earn money

  દર મહિને થશે 5,000 રૂપિયાથી વધુની આવક, LICની આ સ્કીમમાં લગાવો પૈસા

  Divyabhaskar.com | Last Modified - Apr 26, 2018, 05:16 PM IST

  એક વાર રોકાણ કર્યા બાદ તમે લાઈફ ટાઈમ ગેરેન્ટેડ ઈન્કમ ઈચ્છો છો તો એલઆઈસીની જીવન અક્ષય VI પોલિસી તમારા માટે છે
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   નવી દિલ્હીઃ એક વાર રોકાણ કર્યા બાદ તમે લાઈફ ટાઈમ ગેરેન્ટેડ ઈન્કમ ઈચ્છો છો તો એલઆઈસીની જીવન અક્ષય VI પોલિસી તમારા માટે છે. આ સિવાય તેનો ફાયદો તમારા જીવન સાથીને પણ મળશે. આ પોલિસી અંતર્ગત પોલિસી હોલ્ડર જો એક ઈનસ્ટોલમેન્ટમાં 1,00,000 રૂપિયાનું રોકાણ કરે છે તો પોલિસી અંતર્ગત તેને 65,500 રૂપિયાની વાર્ષિક ઈન્કમ જીવનભર મળતી રહેશે. એવામાં દર મહિને પોલિસી ધારકને 5000 રૂપિયાથી વધુ ઈન્કમ થશે.

   શુ છે નિયમ

   એલઆઈસીના ઈન્શ્યોરન્સ એડવાઈઝર બન્ટી ગુપ્તાએ જણાવ્યું કે નિયમ અનુસાર 30 વર્ષથી 85 વર્ષની ઉંમર વાળ લોકો આ પોલિસી લઈ શકે છે. જયારે પોલિસી અંતર્ગત મિનિમમ એક લાખ રૂપિયા એક હપ્તાહની અંદર રોકવાના રહેશે. જયારે અધિકતમ રોકાણની કોઈ સીમા નથી. એવામાં શું છે જીવન અક્ષય VI પોલિસી અને તેને લેવા પર કઈ રીતે થશે તમારી ગેરન્ટેડ ઈન્કમ...

   જીવનસાથીને પણ મળશે ઈન્કમ

   પોલિસી ધારકના જીવિત રહેવા સુધી દર મહિને તેને રકમની ચૂકવણી કરવામાં આવશે. જયારે પોલિસી ધારકના મૃત્યું બાદ તેના જીવનસાથીને 100 ટકા પેન્શનની ચૂકવણી કરવામાં આવશે. આ ચૂકવણી જીવનસાથીના મૃત્યુ બાદ બંધ થઈ જશે. જયારે નોમિનીએ પોલિસીની રકમ એટલે કે 10,00,000 રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે.

   ઉદાહરણઃ પોલિસી ધારકને આજીવન Rs 65,500 રૂપિયાના વાર્ષિક પેન્શનની ચૂકવણી કરવામાં આવશે. પોલિસી ધારકના મૃત્યુ બાદ જીવનસાથીને આજીવન Rs 65,500નું ચૂકવણી કરવામાં આવશે. જયારે જીવનસાથીના મૃત્યુ બાદ નોમિનીને નક્કી રકમ Rs 1000000ની ચૂકવણી કરવામાં આવશે.

   આગળ વાંચો. કેટલી ઉંમરમાં મળશે કેટલું પેન્શન...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Invest Rs 5000 in this scheme of lic and earn money
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top