ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» Invest Rs 5 lakh and start this business

    આ બિઝનેસથી દર મહિને થશે 70 હજારની ઈન્કમ, 5 લાખના રોકાણથી કરો શરૂઆત

    Divyabhaskar.com | Last Modified - May 02, 2018, 06:06 PM IST

    ઓછા રોકાણનો આ બિઝનેસ કરવામાં રહેશે સરળતા
    • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

      નવી દિલ્હીઃ જો તમે કોઈ નવો બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો તમે ડેરી પ્રોડકટસ બનાવવાનો બિઝનેસ શરૂ કરી શકો છો. ઘણી સરકારી અને ગેરકાયદેસર એજન્સીઓના રિપોર્ટ પ્રમાણે, દેશમાં ડેરી પ્રોડકટસની ડિમાન્ડ સતત વધી રહી છે અને આ બિઝનેસ નિષ્ફળ જવાના ચાન્સ ખૂબ જ ઓછા છે.

      70 હજાર રૂપિયા મહિનાની કમાણી

      ખાસ વાત એ છે કે માત્ર 5 લાખ રૂપિયાથી આ બિઝનેસ શરૂ કરીને મહિને 70 હજાર રૂપિયા સુધીની કમાણી તમે કરી શકો છો. બાકી તમે મોદી સરકારની બહુચર્ચિત સ્કીમ મુદ્રા અંતર્ગત લોન લઈ શકો છો. સરકાર માત્ર પૈસાથી મદદ કરશે એવું નથી, પરતું તમને સંપૂર્ણ પ્રોજેકટ વિશે જાણકારી આપશે. આજે અમે તમને આ બિઝનેસ વિશે ડિટેલમાં જણાવીશું અને તે પણ જાણકારી આપીશું કે આ બિઝનેસ શરૂ કરીને તમે કઈ રીતે કમાણી કરી શકો છો.

      કેટલી આવશે પ્રોજેકટ કોસ્ટ

      ડેરી પ્રોડકટસ બનાવવાની કંપની શરૂ કરીને તમે ફલેવર મિલ્ક, દહીં, બટર મિલ્ક અને ઘી બનાવીને વેચી શકો છો. પ્રધાનમંત્રી મુદ્રા સ્કીમ દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રોજેકટ પ્રોફાઈલના જણાવ્યા પ્રમાણે લગભગ 16 લાખ 50 હજાર રૂપિયાથી આવો એક પ્રોજેકટ તૈયાર કરી શકો છો. તેમાં તમારે લગભગ 5 લાખ રૂપિયાની વ્યવસ્થા કરવી પડશે. જયારે 70 ટકા પૈસા બેન્ક તમને મુદ્રા સ્કીમ અંતર્ગત લોન આપી શકે છે. તેમાં ટર્મ લોન તરીકે 7.5 લાખ રૂપિયા અને વર્કિંગ કેપિટલ લોન તરીકે 4 લાખ રૂપિયા મળશે.

      કયા-કયા રો મટિરિયલની જરૂરિયાત પડશે

      આ પ્રોજેકટ રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, તમારે મહીનામાં લગભગ 12 હજાર 500 લિટર કાચુ દૂધ લેવાનું રહેશે, જયારે 1000 કિલોગ્રામ શુગર ખરીદવી પડશે. આ રીતે તમારે 200 કિલોગ્રામ ફલેવર અને 625 કિલોગ્રામ સ્પાઈસ અને મીઠાની પણ વ્યવસ્થા કરવાની રહેશે. આ ચીજો પર દર મહિને લગભગ 4 લાખ રૂપિયાનો ખર્ચ આવશે.

      આગળ વાંચો, કેટલી સ્પેસની પડશે જરૂરિયાત...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Invest Rs 5 lakh and start this business
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top