ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» Invest Rs 1000 monthly and made Rs 70 lakh fund

  દર મહિને કરેલું 1000 રૂપિયાનું રોકાણ, આ રીતે બની શકે છે 70 લાખનું ફન્ડ

  Divyabhaskar.com | Last Modified - Mar 10, 2018, 04:00 PM IST

  પૈસા કમાવવાની અને પૈસા બચાવીને અમીર બનવાની ઈચ્છા દરેક માણસ રાખે છે
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   નવી દિલ્હીઃ પૈસા કમવવાની અને પૈસા બચાવીને અમીર બનવાની ઈચ્છા દરેક માણસ રાખે છે. પરતું તેના માટે એક રણનીતી બનાવીને નિયમિ રીતે પૈસાનું રોકાણ કરવાનું કામ ખૂબ જ ઓછા લોકો કરે છે. જે લોકો આ કામ કરે છે. તે એકને એક દિવસે અમીર બની જાય છે. પછીથી આપણે તેમને અમીર માનીએ છીએ. કેટલાક લોકો આ રસ્તા પર સ્ટેપ્સ લઈને આગળ વધે છે. જયારે કેટલાક લોકો હમેશા પ્લાનિંગ જ કરતા રહે છે અને યોગ્ય સમયની રાહ જ જોતા રહે છે.

   એસઆઈપી એકાઉન્ટ બદલી નાખશે તમારી દુનિયા

   પોતાને આર્થિક રીતે મજબૂત કરવા માટે આમ તો ઘણાં રસ્તા છે. જોકે આ તમામ રસ્તાઓની કોમન બાબતા એ રહી છે કે તમારે આ માટે રોકાણની શરૂઆત કરવાની હોય છે. શરૂઆત તમે નાની રકમથી કરો કે મોટી રકમથી. તે તમારી ઈન્કમ પર નિર્ભર કરે છે. હાલના સમયમાં સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ એટલે કે એસઆઈપી એકાઉન્ટ ખોલાવવું તમારા માટે મોટી શરૂઆત થઈ શકે છે. તમે એસઆઈપી એકાઉન્ટ ખોલાવીને મિનિમમ મંથલી 500 રૂપિયાના રોકાણની શરૂઆત કરી શકો છો. અહીંથી તમારી દુનિયા અલગ થઈ જાય છે. આ ઉપરાત તમે અમીર બનવાના રસ્તા પર નીકળી પડો છો.

   દર વર્ષે તમે બનતા જશો અમીર

   ઉદાહરણ તરીકે તમે 2000 રૂપિયા દર મહિને એસઆઈપીમાં એક વર્ષ સુધી રોકી રહ્યાં છો તો તમારા એકાઉન્ટમાં 24 હજાર રૂપિયાનું રોકાણ થઈ જશે. જયારે બે વર્ષમાં તમારું રોકાણ વધીને લગભગ 50000 રૂપિયા થઈ જશે. તેની પર 10થી 15 ટકા રિટર્ન માની લો તો દર વર્ષે તમારું રોકાણ અને તેની પર મળનારું રિટર્ન વધતુ જાય છે. જેમ જેમ તમારા એસઆઈપી એકાઉન્ટમાં પૈસા વધતા જાય છે. તેમ-તેમ તમારો આત્મવિશ્વાસ વધતો જાય છે.

   આગળની સ્લાઈડમાં વાંચો, કઈ રીતે 1000 રૂપિયાનું રોકાણ બની જશે 70 લાખ રૂપિયાનું ફન્ડ...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Invest Rs 1000 monthly and made Rs 70 lakh fund
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `