ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» Invest money and you will get 22 lakhs after 15 years

    આ સરકારી સ્કીમમાં રોકાણ કરશો તો, 15 વર્ષ બાદ મળશે 22 લાખ રૂપિયા

    divyabhaskar.com | Last Modified - May 18, 2018, 08:47 PM IST

    કંજૂસ શબ્દ સાંભળવામાં જરૂર ખરાબ લાગે છે, પરતું તે તમને ધનિક બનાવી શકે છે
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      નવી દિલ્હીઃ કંજૂસ શબ્દ સાંભળવામાં જરૂર ખરાબ લાગે છે, પરતું તે તમને ધનિક બનાવી શકે છે. જો તમે કોઇ બિઝનેસ ન કરતા હો કે કોઈ શેર બજારમાં રોકાણ ન કરતા હો તો અહીં તમારા પૈસાનું રોકાણ કરી શકો છો. તમારા પૈસા સંપૂર્ણ રીતે સુરક્ષિત રહેશે, આ સિવાય તે ઝડપથી વધશે અને કોઈ ટેકસ પણ નહીં લાગે. આ સરકારી યોજના તમને 15 વર્ષમાં 22 લાખ રૂપિયાનું ફન્ડ બનાવીને આપશે. જોકે તમારે માત્ર 5 વર્ષ સુધી પોતાનો હાથ થોડો ટાઈટ રાખવો પડશે. બાદમાં ઢીલ રાખવા છતાં તમારું ફન્ડ ખૂબ જ ઝડપથી વધતું જશે. અહીં અમે પબ્લિક પ્રોવિડન્ટ ફન્ડ એટલે કે પીપીએફની વાત કરી રહ્યાં છે.

      ભારત સરકાર લે છે ગેરન્ટી

      તમે પ્રાઈવેટ નોકરી કરતા હોવ કે સરકારી કે પછી ખેડૂત હોવ PPF સ્ક્રીમમાં કોઇ પણ ઇન્વેસ્ટ કરી શકે છે. તમે પોતાના નામ પર કે પત્નીના નામ પર કે બાળકના નામ પર તેને લઈ શકો છો. આ સિવાય તેના પર ટેકસ બેનિફિટ પણ મળે છે. અમે તમારી સુવિધાનું એવું કેલકયુલેશન કર્યું છે, જેના કારણે તમે શરૂઆતમાં થોડો ટફ સમય નીકાળ્યા બાદ આરામથી ઈન્વેસ્ટ કરી શકો છો. પીપીએફ સ્મોલ સેવિંગ પ્રોડકટ છે. તેમાં રોકવામાં આવેલા પૈસા સુરક્ષિત છે. કારણે તેની ગેરન્ટી ભારત સરકાર લે છે. તેની પર એક નિશ્ચિત રિટર્ન મળે છે. સરકાર તેની પર મળનારા રિટર્નની સમય-સમયે સમીક્ષા કરે છે. તમે સરકારી કે પ્રાઈવેટ કોઈ પણ બેન્કમાં પીપીએફ એકાઉન્ટ ખોલાવી શકો છો.

      આગળની સ્લાઈડ્સમાં વાંચો કેવી રીતે કરવું PPFમાં રોકાણ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Invest money and you will get 22 lakhs after 15 years
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top