પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં પૈસા રોકશો તો દર મહિને થશે ઈન્કમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હીઃ જો તમે રોકાણનો કોઈ સારો રસ્તો શોધી રહ્યાં છો અને એવું ઈચ્છો છો કે તમારા પૈસા સુરક્ષિત રહે અને તેની પર રિટર્ન પણ સારું મળે તો પોસ્ટ ઓફિસની આ સ્કીમ તમારા માટે ખૂબ જ કામની છે. પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં તમારા પૈસા સુરક્ષિત રહેશે, આ સિવાય તમને દર મહિને સારી એવી ઈન્કમ પણ થશે.

 

શું છે આ સ્કીમ

 

અમે અહીં વાત કરી રહ્યાં છે પોસ્ટ ઓફિસની મંથલી ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ એટલે કે પીઓએમઆઈએસમાં રોકાણ કરવાની. આ એક સરકારી યોજના છે, જેમાં એક વાર પૈસા રોકયા બાદ દર મહિને આવક થતી રહે છે. એક્સપર્ટ આ યોજનાને રોકાણના સૌથી સારા વિકલ્પોમાંથી એક ગણે છે, કારણ ક તેમાં 4 મોટા ફાયદા છે.

 

1 તેને કોઈ પણ ખોલાવી શકે છે.
2 બેન્ક એફડી કે ડેટ ઈન્સ્ટ્રુમેન્ટની સરખામણી તમને સારું રિટર્ન મળે છે.
3 દર મહિને તમને એક નિશ્ચિત આવક થતી રહે છે.
4 સ્કીમ પૂરી થવા પર તમને જમા થયેલી તમામ રકમ મળી જાય છે, જેને તમે બીજી વખત આ યોજનામાં રોકીને મંથલી આવકનું સાધાન બનાવી શકો છો.

 

આગળ વાંચો, કેટલી થઈ શકે છે મંથલી ઈન્કમ, કઈ રીતે ફાયદો કરાવશે આ સ્કીમ...

અન્ય સમાચારો પણ છે...