ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» Invest in this scheme and get tax benefits

    શેર માર્કેટની આ સ્કીમ બચાવે છે ટેકસ, કરાવે છે વધુ કમાણી

    Divyabhaskar.com | Last Modified - Mar 13, 2018, 08:00 PM IST

    શેર માર્કેટમાં તમે પૈસા લગાવવા જઈ રહ્યાં છો તો તમને તેમાંથી સારું રિટર્ન મળે તેવી આશા રહે છે
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      નવી દિલ્હીઃ શેર માર્કેટમાં તમે પૈસા લગાવવા જઈ રહ્યાં છો તો તમને તેમાંથી સારું રિટર્ન મળે તેવી આશા રહે છે. પરતું તેની પર ઈન્કમ ટેકસ છુટ મળતી નથી. એવામાં એક રસ્તો એવો છે કે જેના દ્વારા તમે માર્કેટની ચાલની સાથે બે ગણું, ત્રણ ગણું રિટર્ન મેળવી શકો છો. સાથે જ ટેકસમાં પણ છુટ મળે છે. આ રસ્તો છે ઈન્કમ ટેકસ બચાવનાર ઈક્વિટી લિન્ક્ડ સેવિંગ સ્કીમ (ELSS)નો.

      આ સ્કીમ સારા રિટર્નની સાથે ટેકસ બચાવવાની પણ સુવિધા આપે છે. રિટર્નનની વાત કરવામાં આવે તો છેલ્લા ત્રણ વર્ષમાં(12 માર્ચ 2016થી 12 માર્ચ 2018) દર વર્ષે લગભગ 20 ટકા સુધીનું રિટર્ન ઈન્વેસ્ટર્સેને આ સ્કીમમાંથી મળ્યું છે. ઈન્કમ ટેકસ એકટની કલમ 80સી અંતર્ગત ઈન્વેસ્ટર ઈએલએસએસ દ્વારા ઈન્કમ ટેકસ પર 1.5 લાખ રૂપિયા સુધીની છુટ મેળવી શકે છે.

      માત્ર 3 વર્ષનો લોક-ઈન પિરિયડ

      ચોઈસ બ્રોકિંગના પ્રેસિડેન્ટ અજય કેજરીવાલના જણાવ્યા અનુસાર, ટેકસ બચાવનાર બીજા ઓપ્શન જેવા કે પીપીએફ કે એનએસસીની વાત કરવામાં આવે તો તેનો લોક ઈન પિરિયડ ખુબ જ લાંબો હોય છે. એટલે કે તેમાં એક વાર રોકાણ કર્યા બાદ તમે ઝડપથી પૈસા નીકાળી શકતા નથી. જોકે પીપીએફમાં પાંચ વર્ષ બાદ આશિક નિકાસની સુવિધા છે. જોકે તેનો મેચ્યુરિટી પિરિયડ 15 વર્ષ છે. આ રીતે એનએસસીમાં લોક-ઈન પિરિયડ 5 વર્ષ છે.

      બીજા તરફ ઈએલએસએસમાં લોક-ઈન પરિયડ માત્ર 3 વર્ષ છે. એટલે કે ત્રણ વર્ષ બાદ તમે પૈસા નીકાળી શકો છો. ઈએલએસએસ એક ઓપન ઈન્ડેટ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડ છે. આ સ્કીમની ખાસિયત તે છે કે તમે પોતાની સુવિધાથી માસિક, ત્રિમાસિક, છમાસિક, વાર્ષિક કે વનટાઈમ ઈન્વેસ્ટમેન્ટ કરી શકો છો.

      આગળ વાંચો, કઈ રીતે શરૂ કરશો આ સ્કીમમાં રોકાણ...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Invest in this scheme and get tax benefits
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `