ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» PPFમાં મળે છે ગેરેંટેડ 1.7 કરોડ, દર મહિને માત્ર કરો 12500નું રોકાણ । invest 12500 in ppf you can get guaranted 1 crore 70 lakhs

  PPFમાં મળે છે ગેરેંટેડ 1.7 કરોડ, દર મહિને માત્ર કરો 12500નું રોકાણ

  divyabhaskar.com | Last Modified - May 10, 2018, 05:14 PM IST

  Income Tax બચાવવાની સાથે આ એકાઉન્ટની ઘણી એવી ખાસિયતો છે જેને રોકાણકારોએ જાણવી જરૂરી છે
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   યુટિલિટી ડેસ્ક: Income Tax બચાવવા માટે દેશમાં સૌથી વધુ લોકપ્રિય ઓપ્શન આજે પણ પબ્લિક પ્રોવિડેંડ ફંડ(PPF) છે. પણ ઘણીવાર લોકો તેનો યોગ્ય રીતે ઉપયોગ નથી કરતા. જો તેનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો તેના વ્યાજ દરના હિસાબથી ગેરેંટેડ કોઇપણ વ્યક્તિ કરોડપતિ બની શકે છે. જોકે Income Tax બચાવવાની સાથે આ એકાઉન્ટની ઘણી એવી ખાસિયતો છે જેને રોકાણકારોએ જાણવી જરૂરી છે.

   શું છે રોકાણના નિયમો ?

   આ એકાઉન્ટને શરૂઆતમાં 15 વર્ષ માટે ખોલવામાં આવે છે. આ દેશના પોસ્ટ ઓફિસથી લઇ બેન્કોની પસંદિત શાખાઓમાં ખોલી આપવામાં આવે છે. આ એકાઉન્ટમાં વર્ષમાં એકવાર અને મહત્તમ 12વાર રોકાણ કરી શકાય છે. વર્ષમાં એકવાર મિનિમમ 500 અને વધારેમાં વધારે 1.5 લાખ સુધી રોકાણ કરી શકાય છે. આ એકાઉન્ટમાં વ્યાજદર સરકાર સમય સમયે નક્કી કરે છે. એક જાન્યુઆરી 2018થી આ એકાઉન્ટમાં 7.6% વ્યાજ મળી રહ્યું છે.

   કેવી રીતે તૈયાર થશે 1.7 કરોડ રૂપિયાનું ફંડ

   PPF એકાઉન્ટમાં દર વર્ષે 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે, તો આ રકમને મહિનાના હિસાબથી જોઇએ તો દર મહિને 12500 રૂપિયાનું રોકાણ થાય. જો કોઇ વ્યક્તિ આ એકાઉન્ટમાં દર મહિના 12500નું રોકાણ 15 વર્ષ સુધી કરે તો તેને 15 વર્ષ બાદ 42 લાખ રૂપિયા સુધીની રકમ મળશે. આ એકાઉન્ટને 5-5 કરીને ત્રણવાર વધારી શકાય છે. તેવામા જો આ એકાઉન્ટને 5 વર્ષ સુધી વધારી દો અને દર મહિને 12500નું રોકાણ કરતા રહો તો 20 વર્ષ પછી 70 લાખ રૂપિયા મળશે. જો તમે આ એકાઉન્ટમાં 30 વર્ષ સુધી દર મહિને 12500નું રોકાણ કરતા રહો તો 30 વર્ષ બાદ તમારા એકાઉન્ટમાં 1.70 કરોડ સુધીની રકમ હશે.

   રોકાણનું સંપૂર્ણ ગણિત

   - દર મહિને રૂ. 12500નું ઇન્વેસ્ટમેંટ

   - 30 વર્ષ સુધી કરવું જોઈએ રોકાણ

   - હાલ મળી રહ્યું છે 7.6% વ્યાજ

   - 30 વર્ષે થશે કુલ 45 લાખનું ઇન્વેસ્ટમેંટ

   - 30 વર્ષ બાદ વ્યાજ રૂપે મળશે 1.25 કરોડ સુધીની રકમ

   - કુલ ટોટલ 1.70 કરોડનો ફંડ થશે તૈયાર

   ક્યા થાય છે રોકાણકરોની ભૂલ ?

   મોટે ભાગના લોકો આ એકાઉંટમાં Income Tax બચાવવા માટે જેટલી જરૂરીઆત હોય તેટલાનું જ રોકાણ કરે છે. એક્પર્ટના અનુસાર આ રસ્તો બરોબર ના ગણાય. આ એકાઉન્ટ સંયુક્ત વળતર આપે છે, જેના કારણે તેનું વ્યાજદર થોડુ વધારે હોય છે. આ અન્ય બચત યોજનાઓથી વધારે સેફ છે, એટલા જ માટે તેમા લોકોને વર્ષમાં 1.5 લાખ રૂપિયા જમા કરવી વધારેમાં વધારે ફાયદો ઉઠાવવો જોઇએ. એવા પણ લોકો છે જે આ એકાઉન્ટમાં વચ્ચેથી જ પૈસા ઉપાડી લે છે. એક્પર્ટ જણાવે છેકે જો કોઇ ખાસ કારણ ના હોય તો PPF એકાઉન્ટમાંથી સમય પહેલા પૈસા ના ઉપાડવા જોઇએ.

   વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: PPFમાં મળે છે ગેરેંટેડ 1.7 કરોડ, દર મહિને માત્ર કરો 12500નું રોકાણ । invest 12500 in ppf you can get guaranted 1 crore 70 lakhs
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top