ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» ખોલો આ કંપનીનું વોટર એટીએમ, મહિને કમાશો 15થી 20 હજાર રૂપિયા । install water atm and earn up to 20 thousand in a month

    ખોલો આ કંપનીનું વોટર એટીએમ, મહિને કમાશો 15થી 20 હજાર રૂપિયા

    divyabhaskar.com | Last Modified - May 08, 2018, 12:25 PM IST

    હાલ ભારતીય રેલવે, મેટ્રો, રોડ ટ્રાન્સપોર્ટથી લઇને પ્રાઇવેટ કંપનીઓ પણ વોટર એટીએમ ઇન્સ્ટોલ કરાવી રહી છે
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      યુટિલિટી ડેસ્કઃ આકરી ગરમી પડી રહી છે. તેવામાં દેશમાં પાણીની માંગ ફરી એકવાર વધી રહી છે. આ વાતાવરણમાં વોટર એટીએમ લગાવવાનો બિઝનેસ એક સારો વિકલ્પ સાબિત થઇ શકે છે. હાલ ભારતીય રેલવે, મેટ્રો, રોડ ટ્રાન્સપોર્ટથી લઇને પ્રાઇવેટ કંપનીઓ પણ વોટર એટીએમ ઇન્સ્ટોલ કરાવી રહી છે. તેવામાં તમે વોટર એટીએમની ફ્રેન્ચાયઝી લઇ શકો છે. જે થકી તમે સરળતાથી 15-20 હજાર મહિને કમાવી શકો છે. તેમને જણાવી દઇએ કે પીરામલ સર્વજલ પીરામલ ફાઉન્ડેશનનો એક ભાગ છે.

      શું છે વોટર ATM?

      જે રીતે અત્યારે પૈસા કાઢવા માટે ઠેક-ઠેકાણે બેન્ક એટીએમ લાગે છે. તેવી જ રીતે વોટર એટીએમ લગાવી શકો છો. જે થકી લોકો સરળતાથી શુદ્ધ પાણી પી શકે છે. યુઝર વોટર એટીએમમાં સિક્કો થવા નોટ નાંખીને પાણીના એક ગ્લાસથી લઇને 20 લિટર સુધી પાણી લઇ શકે છે. આ પ્રકારે એટીએમમાં ઇનબિલ્ટ આરઓ સિસ્ટમ હોય છે.

      16 રાજ્યોમાં કંપની આપી રહી છે તક

      પીરામ સર્વજલ કંપની વોટર એટીએમ માટે હાલ 16 રાજ્યોમાં ફ્રેન્ચાયઝી આપી રહી છે. જે હેઠળ કંપનીએ અંદાજે 330 વોટર એટીએમ ઇન્સ્ટોલેશન કર્યું છે. એટલે કે હજુ પણ આ કંપનીને મોટી માત્રામાં વોટર એટીએમ લગાવવા માટે લોકોની જરૂર છે.

      શરૂઆત કરવા માટે આ વસ્તુઓની છે જરૂર

      - ઓછામાં ઓછી 200 વર્ગફુટની સ્પેસ હોવી જોઇએ
      - વોટર એટીએમ માટે કોમર્શિયલ ઇલેક્ટ્રિસિટી કનેક્શન
      - વોટર એટીએમ માટે પાણીની ઉપલબ્ધતા જેનાથી તેની ટ્રીટમેન્ટ થઇ શકે
      - ચિલર, ડિલિવરી વ્હીકલ, કૂલ જગ્સ વિગેરે હોવા જોઇએ.

      વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ખોલો આ કંપનીનું વોટર એટીએમ, મહિને કમાશો 15થી 20 હજાર રૂપિયા । install water atm and earn up to 20 thousand in a month
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top