ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» You can do business with Kapila

    આ કંપની આપી રહી છે બિઝનેસ કરવાની તક, ગાડી અને 2 લાખનું ક્રેડિટ કાર્ડ પણ મળશે

    Divyabhaskar.com | Last Modified - May 03, 2018, 03:15 PM IST

    પશુઆહારના ક્ષેત્રમાં જાણીતી કંપની કપિલા હવે ઘરેલું ઉત્પાદના ક્ષેત્રમાં ઉતરી ગઈ છે
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      નવી દિલ્હીઃ પશુઆહારના ક્ષેત્રમાં જાણીતી કંપની કપિલા હવે ઘરેલું ઉત્પાદના ક્ષેત્રમાં ઉતરી ગઈ છે. કંપનીએ મસાલા, ચા, આટા, બેસણ, મેદો, અગરબતી, ડિટર્જન્ટ પાઉડર, સૂજી, હવન સામગ્રી જેવી ડઝન પ્રોડકટ લોન્ચ કરી છે. અત્યાર સુધી આ કંપની માત્ર પશુ આહાર વેચતી હતી, પરતું હવે કંપની હોમ પ્રોડકટ સેગમેન્ટમાં આવી ગઈ છે. આ ક્ષેત્રમાં ઉતરવા વિશે કંપનીએ જે પણ કહ્યું છે તે બાબા રામદેવ જેવું જ છે. જેવું બાબા રામદેવ કહે છે કે લોકોને ભેળસેળીયા ભોજનથી બચાવવા માટે પતંજલિએ પ્રોડકટને બજારમાં ઉતારી છે, તે જ રીતે કંપનીનું પણ કહેવું છે કે લોકો સુધી શુધ્ધ માલ પહોંચાડવા માટે કંપનીએ આ પગલું ઉઠાવ્યું છે.

      હાલ કંપનીને તેનો બિઝનેસ મોટો કરવો છે અને તેના માટે તેને ડિસ્ટ્રીબ્યુટર અને રિટેલર્સની જરૂરિયાત છે. તેના માટે કંપની તરફથી જાહેરાત પણ બહાર પાડવામાં આવી છે. જો કપિલાની પ્રોડકટસના ડિસ્ટ્રીબ્યુટર કે રિટેલર બનવા માંગો છો તો તમે આ તકનો ફાયદો ઉઠાવી શકો છો. આગળ વાંચો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: You can do business with Kapila
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top