આ ખાસ સમયે ફ્લાઇટ ટ્રાવેલિંગ પડે છે સસ્તુ, જાણી લો 7 Tips

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યૂટિલિટી ડેસ્કઃ જો તમે ટ્રાવેલિંગની તારીખ અને સમય નક્કી કરી રાખ્યા છે તો તમે સસ્તામાં એર ટિકિટ બુક કરાવી શકો છો. તેમાં પણ તમે લેટ નાઇટ કે અર્લી મોર્નિંગની ફ્લાઇટ બુક કરાવો છો તો તમને ટિકિટ સસ્તી પડી શકે છે. કેમકે આ સમયે ફ્લાઇટમાં ટ્રાવેલ કરનારા પેસેન્જર્સની સંખ્યા ઓછી હોય છે. વીકેન્ડને બદલે તમે મિડવીકની ફ્લાઇટ સસ્તામાં બુક કરાવી શકો છો. વીકેન્ડમાં પેસેન્જર્સ વધારે હોય છે અને આ કારણે એર કંપનીઓના ચાર્જિસ વધી જાય છે. 

 

રાત્રે ટ્રાવેલ કરવાના આ છે ફાયદા

આંકડાના આધારે રાતના સમયે સફર કરનારા પેસેન્જર્સ ઓછા હોય છે. આ માટે તેનું ભાડું ઓછું રહે છે. નાઇટમાં ફ્લાઇટ લેટ થતી નથી. રાત થઇ જવાના કારણે એર પણ ફ્રેશ રહે છે. એવામાં તમે નાઇટમાં ટ્રાવેલ કરવાનો ફાયદો લઇ શકો છો.

 

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણી લો ફ્લાઇટ સાથે જોડાયેલી આ 7 ટિપ્સ....