ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» These are new tatkal booking rules

    આ છે તત્કાલ બુકિંગના નવા નિયમ, આ 4 કન્ડીશન્સમાં પૂરા પૈસા લઈ શકો છો રિફન્ડ

    Divyabhaskar.com | Last Modified - Mar 06, 2018, 07:51 PM IST

    રેલવે તત્કાલના નિયમોમાં સતત કઈકને કઈ ફેરફાર કરે છે
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      યુટિલિટી ડેસ્કઃ રેલવે તત્કાલના નિયમોમાં સતત કઈકને કઈ ફેરફાર કરે છે. એવામાં તમામ પેસેન્જર્સ રેલવેએ કરેલા ફેરફારથી અપડેટ રહેતા નથી. અમે આજે તમને તત્કાલના હાલના નિયમો વિશે જણાવી રહ્યાં છે. કઈ કન્ડીશન્સમાં તમે રિફન્ડ કલેમ કરી શકો છો અને કયા કલાસ માટે તત્કાલમાં બુકિંગ કરાવવા પર કેટલો ચાર્જ આપવાનો હોય છે, તેની સંપૂર્ણ જાણકારી આપી રહ્યાં છે.

      કયારે શરૂ થાય છે તત્કાલ કોટમાં બુકિંગ

      - AC તત્કાલ ટિકિટનું બુકિંગ સવારે 10 વાગે શરૂ થાય છે. જયારે નોન-એસીનું બુકિંગ 11 વાગે શરૂ થાય છે. તત્કાલનું બુકિંગ મુસાફરીના એક દિવસ પહેલા કરાવવાનું હોય છે.

      બુકિંગના સમયે આઈડેન્ટીટી પ્રુફ દેખાડવાની જરૂરિયાત નથી...

      - રેલવેની ઓફિશિયલ વેબસાઈટમાંથી મળેલી જાણકારીના જણાવ્યા પ્રમાણે, તત્કાલ ટિકિટના બુકિંગ સમયે આઈડેન્ટીટી પ્રુફ દેખાડવાની જરૂરિયાત નથી. પેસેન્જર્સે મુસાફરીના સમયે આઈડેન્ટીટી પ્રુફ પોતાની સાથે રાખવાનું હોય છે.

      - તેમાં વોટર આઈડી કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાઈસન્સ, સ્કુલ-કોલેજ દ્વારા ઈસ્યું કરવામાં આવેલું સ્ટુડન્ટ આઈડેન્ટીટી કાર્ડ, બેન્ક પાસબુક, આધાર કાર્ડમાંથી કઈક રાખી શકાય છે. સેન્ટ્રલ, સ્ટેટ અને ડિસ્ટ્રીકટ એડિમિનિસ્ટ્રેશન દ્વારા ઈસ્યુ કરવામાં આવેલું ફોટો આઈડેન્ટીટી કાર્ડ પણ માન્ય છે.

      તત્કાલ બુકિંગમાં કયા કલાસ માટે આપવો પડે છે, કેટલો ચાર્જ, આગળની સ્લાઈડમાં...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: These are new tatkal booking rules
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `