ઘરના રિનોવેશનમાં યાદ રાખો આ 10 નિયમ, દરેક મકાનમાલિક માટે છે જરૂરી

એક્સપર્ટ જણાવે છે મકાન માલિકે રિનોવેશનમાં ધ્યાનમાં રાખવાની વાતો

Divyabhaskar.com | Updated - Feb 22, 2018, 12:05 AM
10 most unforgetable rules for the every owner

યુટિલિટિ ડેસ્કઃ ઘરના નવીનીકરણનો ખર્ચ ઓછો હોતો નથી. રિનોવેશનની જરૂરિયાતના આધારે ઘરના માલિક એક બજેટ લઇને ચાલતા હોય છે. બાથરૂમ રિનોવેશન માટે પણ હજારોનું બજેટ હોય છે, તો મલ્ટી રૂમ રિનોવેશનમાં તેને લાખો રૂપિયાનો અંદાજ રહે છે. તમારું બજેટ ક્યાંક બગડી ન જાય તે માટે તમારે ખાસ તૈયારી કરી લેવી જોઇએ.

નકામા ખર્ચ અને ભૂલોને ટાળો અને સાથે આર્કિટેક્ટ ઓનલ કોઠારીની આ વાતોને ધ્યાનમાં રાખીને પ્લાન કરી લો તમારું રિનોવેશન પ્લાન.

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો રિનોવેશનમાં કામની 10 ખાસ ટિપ્સ...

10 most unforgetable rules for the every owner

જરૂરી છે કે જાણો શું તમે 4-5 વર્ષ આ એપાર્ટમેન્ટ કે ઘરમાં રહેશો? શું તેની રિસેલ વેલ્યૂ વધશે? મનના રિનોવેશનના લક્ષ્યને નક્કી કરો. તે તમને યોગ્ય નિર્ણય આપશે.

10 most unforgetable rules for the every owner

જરૂરી નથી કે તમે જે બજેટ નક્કી કર્યું છે તેમાં રિનોવેશનનું કામ થઇ જાય. માટે બજેટ 20 ટકા વધારે રાખીને ચાલો.

10 most unforgetable rules for the every owner

લાઇટ ડિટેલ પર ધ્યાન આપો. લાઇટનો રૂમમાં સુંદર રોલ છે. 2થી વધારે લાઇટને મનમાં રાખો. પ્રાકૃતિક લાઇટને ઇગ્નોર ન કરો.

10 most unforgetable rules for the every owner

ગ્રીન ડિઝાઇનને પ્રાથમિકતા આપો. તે હેલ્થ માટે સારું છે અને પૈસા પણ બચે છે. સાથે ઘરને લાંબુ જીવન આપે છે.

10 most unforgetable rules for the every owner

બારી અને દરવાજાની મદદથી 80 ટકા ટેમ્પ્રેચર મેનેજ કરી શકાય છે. બિલ્ડિંગ સ્ટ્રક્ચરના આધારે દરવાજા કે બારીની ફ્રેમ પસંદ કરો. તેનાથી ગર્માહટ ઘટશે.

10 most unforgetable rules for the every owner

રીમોડલિંગ પ્રોસેસમાં ઘરના એપ્લાયન્સીસને સામેલ કરો. તેની સંખ્યા અને આઉટલેટને નિયમિત રીતે ઉપયોગમાં લેવાય તે રીતે પ્લાન કરો.

10 most unforgetable rules for the every owner

એક સારા કોન્ટ્રાક્ટર કે ડિઝાઇનરને હાયર કરવાનો અર્થ છે કમિટમેન્ટ અને પ્રોપર્ટીની ક્વોલિટીને માટે નિશ્ચિંત થવું.

10 most unforgetable rules for the every owner

જૂના સોફા, પેંટિંગ કે ડેકોર પ્રોડક્ટ જેવી કોઇ ચીજ હોવી જોઇએ, આ ચીજો આર્કષણનું કેન્દ્ર બને છે. સાથે ઘરમાં લક્ઝરી એલીમેન્ટ જોડે છે. 

10 most unforgetable rules for the every owner

હોમ સિક્યુરિટી સિસ્ટમ, રિમોટ કંટ્રોલ હોમ શેડ્સ, સ્માર્ટ થર્મોસ્ટેટ કે ઓટો એલાર્મ સેન્ટર જેવી અનેક સિસ્ટમ ઓફરમાં મળે છે. તે તમને રાહત આપી પ્રોપર્ટીની કિંમત વધારે છે. 

X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App