ટ્રેનનું ટોયલેટ, સીટ ગંદી છે તો બસ કરવાનું રહેશે આ 1 કામ, સીધી જ ઉપર પહોંચી જશે વાત

રેલવેમાં હવે પોતાની ફરિયાદને અધિકારીઓ સુધી પહોંચાડવાનું કામ ખૂબ જ સરળ થઈ ગયું છે

Divyabhaskar.com | Updated - Apr 16, 2018, 01:58 PM
Railway will start this new system for complain

યુટિલિટી ડેસ્કઃ રેલવેમાં પોતાની ફરિયાદ અધિકારીઓ સુધી પહોંચાડવાની બાબત હવે વધુ સરળ થવા જઈ રહી છે. રેલવે 'મદદ' નામની એપ લાવવા જઈ રહી છે. તેમાં તમે ઓનલાઈન ફરીયાદ કરી શકશો. આ ફરિયાદોને સોલ્વ કરવાની પ્રોસેસ પણ ઓનલાઈન જ તરત શરૂ થઈ જશે.

મુસાફર પોતાની ફરિયાદ પીએનઆર નંબર ટાઈપ કરીને કરી શકશે. રજિસ્ટ્રેશનના ટાઈમે એસએમએસ દ્વારા ફરિયાદ કરનારને એક ફરિયાદ આઈડી મળશે. એસએમએસ દ્વારા ફરિયાદની જાણકારી આપવામાં આવશે. ફરિયાદ કરનાર વ્યક્તિ પોતાની ફરિયાદનું સ્ટેટસ અને તેની પર શું એકશન લેવામાં આવ્યું, તે ઓનલાઈન ચેક કરી શકશે.

આગળની સ્લાઈડમાં વાંચો, ખાવાની ક્વોલિટી ખરાબ મળે કે બર્થ ગંદી હોય તો, સીધી જ તમારી વાત ઉપર સુધી પહોંચશે...

Railway will start this new system for complain

આ એપથી મુસાફર ખાવાની ક્વોલિટી, ખરાબ શૌચાલય જેવી ફરિયાદ કરી શકશે.

Railway will start this new system for complain

તેના દ્વારા ઈમરજન્સી સેવાઓની પણ માંગ કરી શકાશે.

Railway will start this new system for complain

એપ દ્વારા ફરિયાદ સીધી જ અધિકારીઓ સુધી પહોંચશે. ઓનલાઈન જ કાર્યવાહી થશે. 

Railway will start this new system for complain

મુસાફર તેમની ફરિયાદનું સ્ટેટસ પણ જોઈ શકશે

X
Railway will start this new system for complain
Railway will start this new system for complain
Railway will start this new system for complain
Railway will start this new system for complain
Railway will start this new system for complain
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App