ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» તપાસમાં ફેલ થયું અમૂલનું દૂધ, milk adulteration test And quality of Amul

    જો તમે પણ પીતા હોય આ કંપનીઓનું દૂધ તો, જોઇ લો આ રિપોર્ટ

    divyabhaskar.com | Last Modified - May 07, 2018, 02:01 PM IST

    આ બ્રાન્ડ્સનું દૂધ પીતાં પહેલાં જોઇ લો આ રિપોર્ટ, ચેક કરો ગુણવત્તા
    • કેવી રીતે તૈયાર કરવામાં આવે છે નકલી દૂધ...
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      કેવી રીતે તૈયાર કરવામાં આવે છે નકલી દૂધ...

      યુટિલિટિ ડેસ્ક: દિલ્હીના હેલ્થ મિનિસ્ટર સત્યેંદ્ર જૈને જણાવ્યું છે કે, દૂધના કુલ 165 નમૂનાઓની તપાસ કરવામાં આવી છે, જેમાંથી 21 નમૂનાઓની ગુણવત્તા ખરાબ આવી છે. તેમણે એ પણ જણાવ્યું છે કે, આ તપાસમાં ફેલ જનાર નમૂનાઓમાં અમૂલ ડેરી અને મધર ડેરી જેવી જાણી બ્રાન્ડ્સનું દૂધ પણ છે.

      સત્યેંદ્ર જૈને જણાવ્યું છે કે, 13 એપ્રિલે શરૂ કરવામાં આવેલ આ અભિયાનમાં ઘીના ત્રણ નમૂનાઓની તપાસ કરવામાં આવી હતી, જેમાં એક સ્થાનિક બ્રાન્ડ હાનિકારક જણાઇ હતી. જૈને સંવાદદાતાઓને જણાવ્યું કે, આ મુદ્દા અંગે વિધાનસભામાં ચર્ચા કરવામાં આવી હતી અને દિલ્હીમાં દૂધના નમૂનાઓની તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા. જેમાં દિલ્હીના કુલ 177 નમૂનાઓ લેવામાં આવ્યા. જેમાં બ્રાન્ડેડ અને સ્થાનીક ઉત્પાદનોના નમૂના પણ લેવામાં આવ્યા. જેમાંથી 165ના રિપોર્ટ્સ આવી ગયા છે. જેમાંથી 21 નમૂના (મધર ડેરી અને અમૂલ સહિત) ખરાબ ગુણવત્તાના કારણે તપાસમાં નિષ્ફળ રહ્યા છે. જોકે તેનો અર્થ એ નથી કે તે હાનિકારક છે.

      આ અંગે જણાવતાં સત્યેંદ્ર જૈને કહ્યું છે કે, તેના બે અર્થ થઈ શકે છે, એક ભેળસેળ વાળું અને બીજુ નિર્ધારિત માપદંડો પર ખરું ન ઉતરવું. આ રીતે દૂધ હાનિકારક નથી, પરંતો કેટલાક માપદંડો પર ખરું ઉતર્યું નથી. તેમણે જણાવ્યું કે, રિપોર્ટમાં ખરા ન ઉતરનાર નમૂનાઓમાંથી મોટાભાગના નમૂનાઓમાં દૂધનો પાવડર ભેળવેલો જોવા મળ્યો છે. આ નમૂનાઓને અદાલતને સોંપવામાં આવશે અને અભિયાન આગળ ચાલતું રહેશે.

      1. દૂધમાં ખરાબ પાણી મિક્સ કરી.
      2. દૂધમાં યૂરિયા જેવાં નુકસાનકારક કેમિકલ્સ મિક્સ કરી.
      3. સિંથેટિક અને બીજી વસ્તુઓથૂ કેમિકલ દૂધ બનાવવું.

      આગળની સ્લાઇડ પર ક્લિક કરી જુઓ ઘરે કેવી રીતે ચેક કરવી દૂધની ગુણવત્તા....

    • ઘરે કેવી રીતે ચેક કરવી દૂધની ગુણવત્તા
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      ઘરે કેવી રીતે ચેક કરવી દૂધની ગુણવત્તા

    • કેવી રીતે બનાવવામાં આવે છે સિંથેટિક દૂધ
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      કેવી રીતે બનાવવામાં આવે છે સિંથેટિક દૂધ

    • કેટલી કાર્યવાહી થઈ શકે છે
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      કેટલી કાર્યવાહી થઈ શકે છે

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: તપાસમાં ફેલ થયું અમૂલનું દૂધ, milk adulteration test And quality of Amul
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top