ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» Here are the Laws of all women in India

    પ્રમોશનના નામે મહિલા પાસે ન કરી શકાય શારીરિક માંગણી, થઇ શકે જેલ!

    divyabhaskar.com | Last Modified - Feb 20, 2018, 05:18 PM IST

    પબ્લિક પ્લેસમાં મહિલાને જોઇને ખરાબ ગીત ગાવું પણ IPCના સેક્શન 294ના આઘારે કાર્યવાહી થનારું ગણાય છે
    • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

      યુટિલિટી ડેસ્કઃ હાલમાં મહિલાઓની સાથેના સેક્સ્યુઅલ હેરેસમેન્ટના કિસ્સાઓ વધી રહ્યા છે. આ સમયે મહિલાઓએ એવા કાયદાઓ જાણી લેવા કે જેના આધારે આરોપીને સજા મળી શકે છે.

      શું તમે જાણો છો કે પબ્લિક પ્લેસમાં મહિલાને જોઇને ખરાબ ગીત ગાવું પણ IPCના સેક્શન 294ના આઘારે કાર્યવાહી થનારું ગણાય છે. આ સેક્સ્યુઅલ હેરેસમેન્ટમાં આવે છે. એવામાં 3 મહિનાની જેલ કે ફાઇન અથવા બંને શક્ય છે. આજે અમે આપને આપી રહ્યા છીએ આ નિયમો સાથે જોડાયેલી જાણકારી.

      આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણી લો આવા નિયમો વિશે વિગતે...

    • કોઇની ઇચ્છા વિના તેની પાસે સેક્સ્યુઅલ ફેવરની ડિમાન્ડ કરવી એ ક્રાઇમ છે.
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      કોઇની ઇચ્છા વિના તેની પાસે સેક્સ્યુઅલ ફેવરની ડિમાન્ડ કરવી એ ક્રાઇમ છે.

      યુટિલિટી ડેસ્કઃ હાલમાં મહિલાઓની સાથેના સેક્સ્યુઅલ હેરેસમેન્ટના કિસ્સાઓ વધી રહ્યા છે. આ સમયે મહિલાઓએ એવા કાયદાઓ જાણી લેવા કે જેના આધારે આરોપીને સજા મળી શકે છે.

      શું તમે જાણો છો કે પબ્લિક પ્લેસમાં મહિલાને જોઇને ખરાબ ગીત ગાવું પણ IPCના સેક્શન 294ના આઘારે કાર્યવાહી થનારું ગણાય છે. આ સેક્સ્યુઅલ હેરેસમેન્ટમાં આવે છે. એવામાં 3 મહિનાની જેલ કે ફાઇન અથવા બંને શક્ય છે. આજે અમે આપને આપી રહ્યા છીએ આ નિયમો સાથે જોડાયેલી જાણકારી.

      આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણી લો આવા નિયમો વિશે વિગતે...

    • મહિલાના ના કહેવા છતાં તેની સાથે જબરદસ્તી કરવી કે તેને ફિઝિકલી કે તેની રેપ્યુટેશન બગાડવા માટે IPC  સેક્શન 503ના આધારે કાર્યવાહી થઇ શકે છે.
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      મહિલાના ના કહેવા છતાં તેની સાથે જબરદસ્તી કરવી કે તેને ફિઝિકલી કે તેની રેપ્યુટેશન બગાડવા માટે IPC સેક્શન 503ના આધારે કાર્યવાહી થઇ શકે છે.

      યુટિલિટી ડેસ્કઃ હાલમાં મહિલાઓની સાથેના સેક્સ્યુઅલ હેરેસમેન્ટના કિસ્સાઓ વધી રહ્યા છે. આ સમયે મહિલાઓએ એવા કાયદાઓ જાણી લેવા કે જેના આધારે આરોપીને સજા મળી શકે છે.

      શું તમે જાણો છો કે પબ્લિક પ્લેસમાં મહિલાને જોઇને ખરાબ ગીત ગાવું પણ IPCના સેક્શન 294ના આઘારે કાર્યવાહી થનારું ગણાય છે. આ સેક્સ્યુઅલ હેરેસમેન્ટમાં આવે છે. એવામાં 3 મહિનાની જેલ કે ફાઇન અથવા બંને શક્ય છે. આજે અમે આપને આપી રહ્યા છીએ આ નિયમો સાથે જોડાયેલી જાણકારી.

      આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણી લો આવા નિયમો વિશે વિગતે...

    • મહિલા જો સેક્સ્યુઅલ હેરેસમેન્ટની ફરિયાદ કરે છે તો ફરિયાદ કર્યાના 90 દિવસમાં તેની પર એક્શન લઇ શકાય છે.
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      મહિલા જો સેક્સ્યુઅલ હેરેસમેન્ટની ફરિયાદ કરે છે તો ફરિયાદ કર્યાના 90 દિવસમાં તેની પર એક્શન લઇ શકાય છે.

      યુટિલિટી ડેસ્કઃ હાલમાં મહિલાઓની સાથેના સેક્સ્યુઅલ હેરેસમેન્ટના કિસ્સાઓ વધી રહ્યા છે. આ સમયે મહિલાઓએ એવા કાયદાઓ જાણી લેવા કે જેના આધારે આરોપીને સજા મળી શકે છે.

      શું તમે જાણો છો કે પબ્લિક પ્લેસમાં મહિલાને જોઇને ખરાબ ગીત ગાવું પણ IPCના સેક્શન 294ના આઘારે કાર્યવાહી થનારું ગણાય છે. આ સેક્સ્યુઅલ હેરેસમેન્ટમાં આવે છે. એવામાં 3 મહિનાની જેલ કે ફાઇન અથવા બંને શક્ય છે. આજે અમે આપને આપી રહ્યા છીએ આ નિયમો સાથે જોડાયેલી જાણકારી.

      આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણી લો આવા નિયમો વિશે વિગતે...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Here are the Laws of all women in India
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `