ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» Know about modis car, pm in Chhattisgarh

  જે કારમાં ફરે છે મોદી તે પંક્ચર થયા પછી પણ દોડે છે 90 Kmphની સ્પીડે

  divyabhaskar.com | Last Modified - Apr 14, 2018, 04:40 PM IST

  પીએમ જે ગાડીમાં ફરે છે તે પંક્ચર થયા પછી પણ અંદાજે 90 Kmphની સ્પીડે 320 કિ.મી.નું અંતર કાપી શકે છે
  • +9 બીજી સ્લાઈડ્સ જુઓ

   યુટિલિટી ડેસ્કઃ વડાપ્રધાન નરેન્દ્રી મોદી નક્સલ પ્રભાવિત રાજ્ય છત્તિસગઢમાં છે. પીએમની સુરક્ષામાં 20 હજાર જવાન તેનાત છે. આ પહેલીવાર નથી, જ્યારે પીએમની સુરક્ષામાં આટલી મોટી સંખ્યામાં સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હોય. ઘણીવાર આ પ્રકારની સિક્યોરિટીની વ્યવસ્થા કરવામાં આવી છે. વડાપ્રધાનની સુરક્ષામાં સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ(SPG) હંમેશા તૈનાત રહે છે. આજે અમે તમને જણાવી રહ્યાં છીએ કેવી હોય છે. પીએમ મોદીની સુરક્ષા અને જે ગાડીમાં પીએમ ફરે છે, તે કેટલી ખાસ છે. પીએમ જે ગાડીમાં ફરે છે તે પંક્ચર પડ્યા પછી પણ અંદાજે 90 કિ.મી. પ્રતિ કલાકની સ્પીડે 320 કિ.મી.નું અંતર કાપી શકે છે.

   દરેક સ્ટેપ પર તેનાત હોય છે એસપીજી શૂટર

   વડાપ્રધાન જ્યાં પણ જાય છે, ત્યાં દરેક સ્ટેપ પર એસપીજીના શૂટર તેનાત હોય છે. આ શૂટર ટેરેરિસ્ટને સેકન્ડ્સમાં મારવાની તાકાત ધરાવે છે. એસપીજીમાં અંદાજે 3 હજાર સૈનિક છે. તેમની જવાબદારી વડાપ્રધાનીની સાથે પૂર્વ વડાપ્રધાન અને તેમના પરિવારના સભ્યોને સિક્યોરિટી પૂરી પાડવાની હોય છે. આ જવાનોને અમેરિકાની સિક્રેટ સર્વિસની ગાઇડલાઇન્સ પર ટ્રેન્ડ કરવામાં આવે છે.

   એસપીજી ચીફ પોતે હોય છે હાજર

   આ જવાનો પાસે FNF-2000 અસોલ્ટ રાઇફલ, ઓટોમેટિક ગન અને 17M રિવોલ્વર્સ સહિતના અનેક આધુનિક હથિયાર હોય છે. એસપીજી ઉપરાંત દિલ્હી પોલીસ પણ પીએમની સુરક્ષામાં મહત્વની ભૂમિકા અદા કરે ચે. પીએમ જો કોઇ ગેધરિંગને સંબોધવાના છે તો એ માટે પહેલા દિલ્હી પોલીસ આખા વિસ્તારનું ઝીણવટભેર નિરીક્ષણ કરે છે. જ્યાં સુધી કાર્યક્રમ ચાલે ત્યાં સુધી આખા વિસ્તારને એસપીજીના જવાનો પોતાની અંડરમાં લઇ લે છે. મોટાભાગના પ્રોગ્રામમાં એસપીજી ચીફ પોતે સુરક્ષામાં તેનાત હોય છે. જો તે કોઇ કારણ પહોંચી ન શકે તો પછી લીડ કરવાની જવાબદારી અન્ય હાયર રેન્કના ઓફિસરને સોંપવામાં આવે છે.

   500 કમાન્ડો હોય છે આવાસ પર

   પીએમ જ્યારે પોતાના નિવાસથી કોઇ કાર્યક્રમમાં સામેલ થવા જાય છે ત્યારે રોડની એક સાઇડના ટ્રાફિકને 10 મિનિટ સુધી રોકી દેવામાં આવે છે. જવાનો ટૂ-વ્હીલર્સથી આખા રૂટનું નિરીક્ષણ કરે છઠે. આ જવાનો જુએ છે કે જે રૂટથી પીએમ નીકળવાના છે, તે સંપૂર્ણપણે ક્લિયર છે કે નથી. આ ઉપરાંત વડાપ્રધાન આવાસ(7,રેસકોર્સ રોડ)ને એસપીજીના 500થી વધારે કમાન્ડોએ ઘેરેલું હોય છે.

   આ ગાડીઓ હોય છે કાફલામાં

   પીએમની ગાડીઓના કાફલામાં 2 આર્મર્ડ બીએમડબલ્યુ 7 સિરિઝ સિડાન હોય છે. 5 બીએમડબલ્યુ એક્સ 5 અને 1 મર્સિડીઝ બેન્ઝ એમ્બ્યુલન્સ હોય છે. આ સાથે જ એક ડઝન કરતા વધારે ગાડીઓનો કાફલો હોય છે. આ દળમાં ટાટા સફારી જેમર પણ સામેલ હોય છે. પીએમના રક્ષાદળમાં આગળ અને પાછળ દિલ્હી પોલીસ સિક્યોરિટી સ્ટાફની ગાડીઓ હોય છે. લેફ્ટ અને રાઇટમાં બે વ્હીકલ હોય છે, વચમા પીએમની ગાડી હોય છે. પીએમ બીએમડબલ્યુ 760Liમાં ફરે છે. આ બુલેટપ્રૂફ કાર છે.

   જે ગાડીમાં ફરે છે મોદી તે પંક્ચર થયા પછી પણ 90 Kmphની સ્પીડથી દોડે છે. વાચો આગળની સ્લાઇડ્સમાં....

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Know about modis car, pm in Chhattisgarh
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top