ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» Claim your EPF Online with Using Aadhaar Card

    ઘરે બેઠાં આ રીતે નીકળશે પીએફના રૂપિયા, સરળ છે ઓનલાઇન પ્રોસેસ

    Divyabhaskar.com | Last Modified - Feb 21, 2018, 10:40 AM IST

    એમ્પલોઇ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન ફંડ કાઢવાની પ્રોસેસને ઓનલાઇન કરી ચૂક્યું છે
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      યૂટિલિટી ડેસ્કઃ એમ્પલોઇ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન ફંડ કાઢવાની આખી પ્રોસેસ ઓનલાઇન કરી ચૂક્યું છે. આ પહેલાં જે રૂપિયા 15-20 દિવસે મળતા તે હવે ગણતરીના દિવસોમાં મળી જાય છે. ઇપીએફ એ ફંડ છે જે એક કર્મચારી કોઇ સંસ્થામાં કામ કરવા સમયે દર મહિને પોતાની સીટીસીમાંથી કપાવે છે. તેમાં કેટલાક રૂપિયા એમ્પલોયર પણ નાંખે છે. હવે તમે તેને ઘરે બેસીને જ ક્લેમ કરી શકો છો.

      કઇ કઇ ચીજો છે જરૂરી
      - યૂએએન (યૂનિવર્સલ એકાઉન્ટ નંબર) હોવો જોઇએ.
      - તમારો મોબાઇલ નંબર યૂએએનમાં રજિસ્ટર્ડ હોવો જોઇએ.
      - તમારી આધાર ડિટેલ, બેંક એકાઉન્ટ ડિટેલ અને પેન કાર્ડ ડિટેલ ઇપીએફઓ પાસે હોવી જોઇએ.

      આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો કઇ રીતે કરશો આખી પ્રોસેસ...

    • આ સરળ ઓનલાઇન સ્ટેપ્સથી કરો પ્રોસેસ.
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      આ સરળ ઓનલાઇન સ્ટેપ્સથી કરો પ્રોસેસ.

      યૂટિલિટી ડેસ્કઃ એમ્પલોઇ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન ફંડ કાઢવાની આખી પ્રોસેસ ઓનલાઇન કરી ચૂક્યું છે. આ પહેલાં જે રૂપિયા 15-20 દિવસે મળતા તે હવે ગણતરીના દિવસોમાં મળી જાય છે. ઇપીએફ એ ફંડ છે જે એક કર્મચારી કોઇ સંસ્થામાં કામ કરવા સમયે દર મહિને પોતાની સીટીસીમાંથી કપાવે છે. તેમાં કેટલાક રૂપિયા એમ્પલોયર પણ નાંખે છે. હવે તમે તેને ઘરે બેસીને જ ક્લેમ કરી શકો છો.

      કઇ કઇ ચીજો છે જરૂરી
      - યૂએએન (યૂનિવર્સલ એકાઉન્ટ નંબર) હોવો જોઇએ.
      - તમારો મોબાઇલ નંબર યૂએએનમાં રજિસ્ટર્ડ હોવો જોઇએ.
      - તમારી આધાર ડિટેલ, બેંક એકાઉન્ટ ડિટેલ અને પેન કાર્ડ ડિટેલ ઇપીએફઓ પાસે હોવી જોઇએ.

      આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો કઇ રીતે કરશો આખી પ્રોસેસ...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Claim your EPF Online with Using Aadhaar Card
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `