ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» How can men legally get protection from his wife

    કોઈ પણ પતિને પત્ની હેરાન કરે છે, તો આ છે પતિના અધિકાર

    Divyabhaskar.com | Last Modified - Apr 27, 2018, 06:25 PM IST

    ગ્રેટર નોઈડાના દનકૌન કોતવાલીમાં એક વ્યક્તિએ પોતાની પત્નીથી બચવા માટે ફરિયાદ કરી છે
    • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

      યુટિલિટી ડેસ્કઃ ગ્રેટર નોઈડાના દનકૌન કોતવાલીમાં એક વ્યક્તિએ પોતાની પત્નીથી બચવા માટે ફરિયાદ કરી છે. રડતા-રડતા પોલિસ સ્ટેશનમાં પહોંચેલા એક શખ્સે પોલિસને કહ્યું કે સાહેબ મારી પત્ની મારી પાસે ઘર કામ કરાવે છે. કપડા ધોવડાવે છે, ખાવાનું બનાવે છે અને પોતા પણ કરાવે છે. આમ ન કરવા પર ડાવરી(દહેજ)ના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપે છે. તેનાથી તગ આવીને નોકરી પણ છોડવી પડી.

      આ મામલો તાજેતરમાં જ પ્રકાશમાં આવ્યો છે. તે પહેલા પણ ઘણાં એવા કેસ પ્રકાશમાં આવી ચૂકયા છે, જેમાં પત્નીઓએ ખોટા દહેજ કેસમાં ફસાવવાની કોશિશ કરી હોય. અમે અહીં જણાવી રહ્યાં છે કે પત્ની એવું કરે તો એવામાં પતિની પાસે શું વિકલ્પ હોય છે. હાઈકોર્ટ એડવોકેટ સંજય મેહરાનું કહેવું છે કે પત્નીની જેમ પતિ માટે કોઈ વિશેષ પ્રાવધાન કાયદામાં નથી. કેટલીક એવી રીતો જરૂરી છે કે જેનાથી પતિ આવી પત્નીથી છુટકારો મેળવી શકે.

      હેરાનગતિ કરવા પર આપી શકાય છે છુટાછેડા

      જો કોઈ પતિને પત્ની શારીરીક કે માનસિક રીતે હેરાન કરી રહી છે તો પતિ આ આધાર પર તેની પાસે છુટાછેડા માંગી શકે છે. જોકે પતિને કોર્ટમાં એ સાબિત કરવાનું રહેશે કે પત્ની તેને પ્રતાડિત કરી રહી છે. એવામાં કોઈ પણ પતિએ પહેલા પોલિસ ફરિયાદ કરવી જોઈએ કારણ કે આ ફરિયાદ બાદમાં કોર્ટમાં પોતાની વાત સાબિત કરવામાં કામ આવે છે.

      પોલિસ સીધી ધરપકડ કરી શકતી નથી, જોવો આગળની સ્લાઈડ્સમાં...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: How can men legally get protection from his wife
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top